સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ? શિવસ્કંદવર્મન સિંહરિષ્ન મહેન્દ્રવર્મન-1 નરસિંહવર્મન-I શિવસ્કંદવર્મન સિંહરિષ્ન મહેન્દ્રવર્મન-1 નરસિંહવર્મન-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'માઇનોર હિન્ટ્સ' (Minor Hints) ___ દ્વારા લખાયેલું પુસ્તક છે. સ્નેટલી રાઈસ જી.એચ. દેસાઈ હરિપ્રસાદ શાસ્ત્રી રાજા સર ટી. માધવરાવ સ્નેટલી રાઈસ જી.એચ. દેસાઈ હરિપ્રસાદ શાસ્ત્રી રાજા સર ટી. માધવરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ___ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રાલય ICAR CSIR માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા કૃષિ મંત્રાલય ICAR CSIR માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મોજડી' તરીકે ઓળખાતા ખાસ પ્રકારના ચામડાના પગરખાં માટે કયું રાજ્ય જાણીતું છે ? જમ્મુ કાશ્મીર રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા 'સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? ઈ.સ. 1998 ઈ.સ. 1992 ઈ.સ. 2012 ઈ.સ. 2015 ઈ.સ. 1998 ઈ.સ. 1992 ઈ.સ. 2012 ઈ.સ. 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP