સામાન્ય જ્ઞાન (GK) અમેરિકાનું પ્રખ્યાત TIME મેગેઝીન દર વર્ષે એકાદ જાણીતી હસ્તીને તેના મુખપૃષ્ઠ પર Man/Person of the year તરીકે ચમકાવે છે. ગાંધીજીને કયા વર્ષમાં સ્થાન આપવામાં આવેલું હતું ? ઈ.સ. 1928 ઈ.સ. 1947 ઈ.સ. 1935 ઈ.સ. 1930 ઈ.સ. 1928 ઈ.સ. 1947 ઈ.સ. 1935 ઈ.સ. 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ? વિધવા પુન:લગ્ન કાયદો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 હિન્દુ સિવિલ મેરેજ એક્ટ હિંદુ સ્ત્રી વારસાધારો વિધવા પુન:લગ્ન કાયદો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 હિન્દુ સિવિલ મેરેજ એક્ટ હિંદુ સ્ત્રી વારસાધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) Sita Air, Buddha Air, Agni Air તથા Yeti Air એરલાઈન્સ કયા દેશની છે ? શ્રીલંકા બ્રહ્મદેશ (મ્યાનમાર) ભૂતાન નેપાળ શ્રીલંકા બ્રહ્મદેશ (મ્યાનમાર) ભૂતાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય. ફરજિયાત અનુકૂળતા અનુસાર અનિશ્ચિત મરજિયાત ફરજિયાત અનુકૂળતા અનુસાર અનિશ્ચિત મરજિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ટ્રાયબલ અફેર્સ મિનિસ્ટ્રીની રચના ક્યારે થઈ ? 2002 2001 2000 1999 2002 2001 2000 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP