સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ? મામલતદાર તલાટી સરપંચ ગ્રામ પંચાયત સભ્ય મામલતદાર તલાટી સરપંચ ગ્રામ પંચાયત સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ? 366(28) 366(25) 366(27) 366(26) 366(28) 366(25) 366(27) 366(26) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બાળલગ્ન પ્રતિબંધક કાયદો 2006 (Prohibition of Child Marriage Act 2006) કઈ જગ્યાએ લાગુ પડતો નથી ? કેરળ મેઘાલય ગુજરાત જમ્મુ અને કાશ્મીર કેરળ મેઘાલય ગુજરાત જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન... સંપૂર્ણ સત્ય છે. અર્ધસત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અસત્ય છે. સંપૂર્ણ સત્ય છે. અર્ધસત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અસત્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ? 2005 2010 2000 2003 2005 2010 2000 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP