GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્યો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યાં હતાં ?
I. કૈલાસનાથર મંદિર, કાંચિપુરમ્
II. કોટિકાલ મંડપ, મહાબલિપુરમ્
III. એરોવતેશ્વર મંદિર, દારાસુરમ્

ફક્ત II અને III
I, II અને III
ફક્ત I અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
તખલ્લુસ
I. મુમુક્ષુ
II. વનમાળી
III. સુકાની
IV. મકરંદ
લેખક
a. રમણભાઈ મહિપતરામ નીલકંઠ
b. ઝવેરચંદ મેઘાણી
c. કેશવલાલ ધ્રુવ
d. આનંદશંકર ધ્રુવ

I-d, II-b, III-c, IV-a
I-d, II-c, III-b, IV-a
I-a, II-c, III-b, IV-d
I-a, II-b, III-c, IV-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું ગીત રણછોડભાઈ ઉદયરામ કૃત "નિંધશૃંગાર નિષેધક" નાટકનું છે ?

અહીંથી લીધું, તહીંથી લીધું, લીધું જહીંથી લાધ્યું.
ઘરડા વરને જવાન વહુ ને જવાનને વહુ ઘરડી.
શાણી દીકરી પધાર તું સાસરે, સિદ્ધ કર શુભ કામ.
ન પાકે વિચારે કરે કામ જ્યારે ન સારા પરિણામની આશ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP