GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -વિધાન : સુધારકને જેમને જૂની વ્યવસ્થાથી લાભ થતો હોય તેઓમાં દુશ્મનો મળે છે અને જેમને નવી વ્યવસ્થાથી લાભ થાય તેઓમાં ઓછા ઉત્સાહવાળા સંરક્ષકો મળે છે.તારણો :I. જેમને જૂની વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ છે.II. જેમને નવી વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ નથી. જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -વિધાન : સંસદ સંદર્ભે રાષ્ટ્રપતિએ બંધારણ હેઠળ કેટલાક બીજા કાર્યો કરવાના હોય છે.તારણો : I. રાષ્ટ્રપતિ સંસદના મોટા ભાગના કાર્યો કરે છે.II. રાષ્ટ્રપતિ માત્ર સંસદના સંદર્ભમાં જ કાર્યો કરે છે. જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -વિધાન : પ્રાચીન વસ્તુઓ એક પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. સામાન્ય માણસને તે ખરીદવા માટે ઘણી વધારે મોંઘી છે.તારણો : I. સામાન્ય માણસ પ્રાચીન વસ્તુઓ ખરીદતા નથી.II. પ્રદર્શનમાં મુકેલ વસ્તુઓ હંમેશા કીમતી હોય છે. જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -વિધાન : તાજેતરમાં વિદેશની ધરતી પર ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં સુધારો થયો છે.તારણો : I. અગાઉની ટીમો વિદેશમાં રમતી વખતે કુશળ ન હતી.II. વિદેશોમાં મેચ જીતવી મુશ્કેલ હોય છે. જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -વિધાન : ભારતમાં તમામ જગ્યાએ વધેલા કૃષિ ઉત્પાદનોમાં ખેડૂતોનો હાથ છે.તારણો : I. ભારતના 80% ખેડૂતો પાસે 1 હેકટરથી ઓછી જમીન છે.II. નાની જમીનોમાં મોટી જમીનો કરતાં વધારે ઉત્પાદકતા છે. જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP