GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. પ્રાચિનકાળથી પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર વારાણસી ખાતે વિદ્વાન બ્રાહ્મણો રૂઢ પ્રણાલીમાં વ્યક્તિગત રીતે શિક્ષણ આપતા અને પોતાનાં વિદ્યાલયો ચલાવતાં
II. તે વખતે વારાણસીમાં કોઈ જાહેર શિક્ષણ સંસ્થાઓ ન હતી.
III. અહીં માત્ર ધર્મશાસ્ત્રનું જ શિક્ષણ અપાતું હતું.

I, II અને III
ફક્ત I અને II
ફક્ત I અને III
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
નાટક
I. હું જ સીઝર અને હું જ બ્રુટસ
II. આખું આયખુ ફરીથી
III. કુમારની અગાશી
IV. રાજા મિડાસ
નાટ્યકાર
a. મધુ રે
b. ચિનુ મોદી
c. હસમુખ બારાડી
d. લવકુમાર દેસાઈ

I-a, II-b, III-d, IV-c
I-d, II-c, III-b, IV-a
I-a, II-b, III-c, IV-d
I-d, II-c, III-a, IV-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા કલાકારે પગમાં સોનાનો તોડો પહેરીને પરંપરાગત ગુજરાતી નાટકમાં રાજા ભરથરીનું પાત્ર ભજવ્યું હતું ?

મોહન લાલાજી
નટવર મસ્તાન
મૂળજી આશારામ ઓઝા
પ્રાણજીવન જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP