GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 આદિવાસીઓની સૌ પ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી રાનીપરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા થયું હતું ? અમરસિંહ ગામીત રાયસીંગભાઈ ચૌધરી કોટલા મહેતા ગોવિંદભાઈ દેસાઈ અમરસિંહ ગામીત રાયસીંગભાઈ ચૌધરી કોટલા મહેતા ગોવિંદભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 સંગીત સમ્રાટ તાનસેન કયા વાદ્યના નિષ્ણાત વાદક હતાં ? રવાબ મૃદંગ સંતૂર સિતાર રવાબ મૃદંગ સંતૂર સિતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો.I. કેખુશરો કાબરાજી II. વાઘજીભાઈ આશારામ ઓઝા III. ડાહ્યાભાઈ ધોળશાજી IV. જયશંકર 'સુંદરી'a. મુંબઈ ગુજરાતી નાટક મંડળીb. શ્રી દેશી નાટક સમાજc. વિક્ટોરિયા નાટક મંડળી d. મોરબી આર્ય સુબોધ નાટક મંડળી I-a, II-c, III-b, IV-d I-c, II-b, III-a, IV-d I-a, II-b, III-c, IV-d I-c, II-d, III-b, IV-a I-a, II-c, III-b, IV-d I-c, II-b, III-a, IV-d I-a, II-b, III-c, IV-d I-c, II-d, III-b, IV-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 પંચમહાલના આદિવાસીઓમાં નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ પ્રચલિત છે ? રાબ પણ પાવરટા કુમરી જુમ અને દાંઝણા રાબ પણ પાવરટા કુમરી જુમ અને દાંઝણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો.I. અખો ભગત II. પ્રેમાનંદ III. પ્રીતમ IV. નરસિંહ મહેતાa. હયહસ્તી રથ પાળા દીસે - બખતરીયા બિહામણાb. ગેબી નિપજ થઈ પિંડ તણી, ત્યારે ત્યાં નોતો ધણી.c. તીરે ઊભા જુએ તમાશો તે, કોડી નવ પામે જોને.d. ખરચતા ગરથ ભંડાર ખૂટે તો, ખૂટજ્યો રે સોનુ પિહરિતાં કાન તૂટે તો, ત્રૂટજયો રે I-b, II-a, III-c, IV-d I-d, II-c, III-b, IV-a I-c, II-d, III-a, IV-b I-a, II-b, III-c, IV-d I-b, II-a, III-c, IV-d I-d, II-c, III-b, IV-a I-c, II-d, III-a, IV-b I-a, II-b, III-c, IV-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP