GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?I. કૃષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે.II. કૃષ્ણને કેદાર પ્રિય હતો. કૃષ્ણને પ્રસન્ન કરવા નરસિંહ મહેતા કેદાર રાગ ગાતા હતાં.III. વ્રજમાં સારંગ રાગ બહુ ગવાય છે. લગ્નગીતો, ઋતુગીતો અને હોરીગીતો સારંગમાં જ ગવાય છે. I, II અને III ફક્ત III ફક્ત I ફક્ત I અને II I, II અને III ફક્ત III ફક્ત I ફક્ત I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?1. વાદ્યોના આજે ઓળખાતા ચારે પ્રકારોનો ઋગ્વેદમાં ઉલ્લેખ મળે છે.II. તંતુવાદ્ય, ચર્મવાદ્ય, વાયુવાદ્ય વગેરે વેદકાળમાં જાણીતાં હતાં.III. ભારતીય સંગીત વિષેની ચર્ચા "ઢોલસાગર" નામના સહુથી પ્રાચીન ગ્રંથમાં મળે છે. ફક્ત II અને III I, II અને III ફક્ત I અને III ફક્ત I અને II ફક્ત II અને III I, II અને III ફક્ત I અને III ફક્ત I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કઈ ગુજરાતી ફીલ્મો ઓસ્કાર ઍવોર્ડ માટે શ્રેષ્ઠ વિદેશી ભાષા ફીલ્મના વર્ગમાં નામાંકિત થઈ છે ?I. રેવા II. વીર હમીરજીIII. ધ ગુડ રોડ IV. હેલ્લારો ફક્ત II I, II અને III ફક્ત III ફક્ત II અને III ફક્ત II I, II અને III ફક્ત III ફક્ત II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 સુરતનો ઝરી-સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે ? મુઘલ ગુપ્ત મૌર્ય સલ્તનત મુઘલ ગુપ્ત મૌર્ય સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો.I. બૃહદેશ્વર મંદિર II. શોર મંદિરIII. તુંગનાથ IV. વિરુપક્ષાa. મહાબલિપુરમ્ b. તંજાવુરc. હમ્પી d. રૂદ્રપ્રયાગ I-c, II-d, III-a, IV-b I-b, II-a, III-d, IV-c I-b, II-c, III-d, IV-a I-a, II-b, III-c, IV-d I-c, II-d, III-a, IV-b I-b, II-a, III-d, IV-c I-b, II-c, III-d, IV-a I-a, II-b, III-c, IV-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP