GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું ? મહીપતરામ નીલકંઠ હરકોર શેઠાણી વિદ્યાગૌરી નીલકંઠ કરસનદાસ મૂળજી મહીપતરામ નીલકંઠ હરકોર શેઠાણી વિદ્યાગૌરી નીલકંઠ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 'પ્રજાપારમિતા' શું છે ? બૌદ્ધ પાઠ હિંદુ પાઠ જૈન પાઠ ઈસ્લામીક પાઠ બૌદ્ધ પાઠ હિંદુ પાઠ જૈન પાઠ ઈસ્લામીક પાઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો. I. અઝરારા ઘરાનાII. લખનઉ ઘરાના III. ફરુખા ઘરાનાIV. પંજાબ ઘરાના a. પંડીત સુધીરકુમાર સક્સેના b. મિંયા બક્ષુ ખાનc. હાજી વિલાયત અલીખાંd. ઝાકિર હુસેન I-a, II-b, III-d, IV-c I-d, II-c, III-a, IV-b I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-c, IV-d I-a, II-b, III-d, IV-c I-d, II-c, III-a, IV-b I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-c, IV-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 'અભેલ મંડપ' અને "ચૈત્યગૃહ" સાથેની ગુફાઓ ___ ખાતે આવેલી છે. જામ કંડોરણાં ઉપલેટા એભલપુરી તળાજા જામ કંડોરણાં ઉપલેટા એભલપુરી તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોને અંગ્રેજ સરકારનો "સર"નો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતાં ? બ. ક. ઠાકોર દલપતરામ રમણભાઈ નીલકંઠ રમણભાઈ જોશી બ. ક. ઠાકોર દલપતરામ રમણભાઈ નીલકંઠ રમણભાઈ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP