GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 આર્થિક સુધારાની શરૂઆત 1991 માં કરવામાં આવી અને નિકાસ વધારવામાં આવી. તેની સાથે સાથે આયાતમાં પણ ___ હેતુથી ઉદારીકરણ કરવામાં આવ્યું. ઓછી પડતર કિંમતના માલના ઉત્પાદન તકનીકી સુધારા લાવવાના માંગના ઘટાડાને પહોંચી વળવાના ઘરેલું બજારમાં સ્પર્ધા ઉભી કરવાના ઓછી પડતર કિંમતના માલના ઉત્પાદન તકનીકી સુધારા લાવવાના માંગના ઘટાડાને પહોંચી વળવાના ઘરેલું બજારમાં સ્પર્ધા ઉભી કરવાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતીય રિઝર્વ બેંક અનુસાર, નીચેના પૈકી કયું / ક્યાં મૂડી ખાતાનો / ના હિસ્સો છે ?1. બાહ્ય વ્યાપારી ઋણ (ECB)2. સીધું વિદેશી રોકાણ3. વિદેશી પોર્ટફોલિયો રોકાણ 4. અભૌતિક વસ્તુઓ (Invisible goods) અને સેવાઓની આયાત 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2 માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 જ્યારે પરોક્ષ કરવેરાનો કુલ કરવેરા આવક સાથેનો ગુણોત્તર ખૂબ ઊંચો હોય ત્યારે તે ___ તરફ દોરી જાય છે.1. ભાવ સ્તરમાં વધારો 2. ધનવાન લોકો પર ઊંચો કર બોજ3. ગરીબ લોકો પર ઊંચો કર બોજ 4. કરવેરાની આવકમાં ઘટાડો માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ___ એટલે પ્રત્યેક દેશમાં ચીજવસ્તુઓની સેવાઓની એક સમાન માત્રાની ખરીદી માટે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરીત કરવું પડે. લેણદેણની તુલા (Balance of Payments) આપેલ પૈકી કોઈ નહીં ચલણ સમાનતા (Currency Equalization) ખરીદશક્તિની એકરૂપતા (Purchasing Power Parity) લેણદેણની તુલા (Balance of Payments) આપેલ પૈકી કોઈ નહીં ચલણ સમાનતા (Currency Equalization) ખરીદશક્તિની એકરૂપતા (Purchasing Power Parity) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × પ્રવર્તમાન ભાવ = ___ અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × આધારવર્ષની કિંમત = ___ વાસ્તવિક GDP અને એકંદર મૂલ્ય વર્ધન વાસ્તવિક GDP અને નોમીનલ GDP નોમીનલ GDP અને એકંદર મૂલ્ય વર્ધન નોમીનલ GDP અને વાસ્તવિક GDP વાસ્તવિક GDP અને એકંદર મૂલ્ય વર્ધન વાસ્તવિક GDP અને નોમીનલ GDP નોમીનલ GDP અને એકંદર મૂલ્ય વર્ધન નોમીનલ GDP અને વાસ્તવિક GDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP