GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. ભારતમાં રેપોરેટ એ રિવર્સ રેપોરેટ કરતાં ઓછો છે.2. ભારતમાં બેન્કરેટ એ રેપોરેટ કરતાં વધુ છે.3. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપોરેટ કરતાં ઓછો છે. 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 સરકારની ખર્ચનીતિ ___ જ હોવી જોઈએ. બિનસ્થિતિસ્થાપક (Inelastic) ચુસ્ત (Rigid) સ્થિતિસ્થાપક (Elastic) અચળ (Constant) બિનસ્થિતિસ્થાપક (Inelastic) ચુસ્ત (Rigid) સ્થિતિસ્થાપક (Elastic) અચળ (Constant) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 અનુત્પાદકીકરણ (Sterilization) શબ્દ દ્વારા RBI ___ નો સંદર્ભ કરે છે. ચાલુ ખાતાની મોટી ખાધ (high current account deficit) ને નિયંત્રિત કરવાની કામગીરી અર્થતંત્રમાં નાણાકીય મોટી ખાધને (high fiscal deficit) નિયંત્રિત કરવાની કામગીરી અર્થતંત્રમાં ઊંચા NPAs ની અસરને નિર્મૂળ કરવા માટેની કામગીરી અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી ચાલુ ખાતાની મોટી ખાધ (high current account deficit) ને નિયંત્રિત કરવાની કામગીરી અર્થતંત્રમાં નાણાકીય મોટી ખાધને (high fiscal deficit) નિયંત્રિત કરવાની કામગીરી અર્થતંત્રમાં ઊંચા NPAs ની અસરને નિર્મૂળ કરવા માટેની કામગીરી અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 એવા બંદરો કે જે નિકાસ માટે વિવિધ દેશોમાંથી લાવવામાં આવતા સમાનના સંગ્રહણ કેન્દ્ર (collection centres) તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોય તે ___ તરીકે ઓળખાય છે. એક્ઝિમ (EXIM) બંદરો આપેલ પૈકી કોઈ નહીં આંર્તપોટ્ (Entrepot) બંદરો પોર્ટસ્ ઓફ કોલ (Ports of call) એક્ઝિમ (EXIM) બંદરો આપેલ પૈકી કોઈ નહીં આંર્તપોટ્ (Entrepot) બંદરો પોર્ટસ્ ઓફ કોલ (Ports of call) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 સેન્સેક્સમાં વધારાનો અર્થ ___ છે. આપેલ પૈકી કોઈ નહીં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નોંધણી થયેલા તમામ કંપનીના શેરના ભાવમાં વધારો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીઓના જૂથની કંપનીઓ તરીકે નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરના ભાવમાં વધારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને તેની શાખાઓમાં નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરની કિંમતમાં વધારો આપેલ પૈકી કોઈ નહીં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નોંધણી થયેલા તમામ કંપનીના શેરના ભાવમાં વધારો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીઓના જૂથની કંપનીઓ તરીકે નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરના ભાવમાં વધારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને તેની શાખાઓમાં નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરની કિંમતમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP