GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 સમાવર્તી વૃદ્ધિ (Inclusive growth) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. સમાવર્તી વૃદ્ધિ દરેકને તેમના આર્થિક વર્ગને ધ્યાનમાં લીધા સિવાયની વૃદ્ધિમાં સમાવેશ કરે છે.2. સમાવર્તી વૃદ્ધિ અભિગમ ટૂંકાગાળાના પરિપ્રેક્ષ્યમાં હોય છે.3. સમાવર્તી વૃદ્ધિ ઉત્પાદકીય રોજગારને બદલે આવક વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચે આપેલી યાદી-Iને યાદી-II સાથે જોડો.યાદી-I1. કામ મંદી (Slowdown)2. મંદી (Recession)3. તેજી (Boom)4. નરમ પડવું (Meltdown)યાદી-II a. અર્થતંત્રમાં અચાનક પડતીb. અર્થતંત્રના વૃદ્ધિ દરમાં ઘટાડોc. અર્થતંત્રના કદમાં ઘટાડો d. અર્થતંત્રના વૃદ્ધિ દરમાં વધારો 1-a, 2-b, 3-c, 4-d 1-d, 2-b, 3-c, 4-a 1-c, 2-b, 3-d, 4-a 1-b, 2-c, 3-d, 4-a 1-a, 2-b, 3-c, 4-d 1-d, 2-b, 3-c, 4-a 1-c, 2-b, 3-d, 4-a 1-b, 2-c, 3-d, 4-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આબકારી જકાત (Excise duty) - તે કોઈપણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર છે. મૂલ્ય વર્ધિત કર (VAT) - આંતરરાજ્ય વેચાણ પર લેવામાં આવતો વેચાણવેરાને મૂલ્ય વર્ધીત કહે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આબકારી જકાત (Excise duty) - તે કોઈપણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર છે. મૂલ્ય વર્ધિત કર (VAT) - આંતરરાજ્ય વેચાણ પર લેવામાં આવતો વેચાણવેરાને મૂલ્ય વર્ધીત કહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. માલ પૂરો પાડતાં વ્યવસાયો અને વ્યક્તિઓનો એક નાણાકીય વર્ષમાં એકંદર વકરો જો રૂ. 40 લાખથી ઓછો હોય તો તેઓ GSTમાં મુક્તિનો દાવો કરી શકે છે.2. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના માલ પૂરો પાડનારાઓ માટે GSTની નવી મુક્તિ મર્યાદા રૂ. 20 લાખ છે.3. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના વ્યવસાયિકો કે જે સેવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના માટે GST મુક્તિ મર્યાદા રૂ.10 લાખ રહી છે. માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 આપેલ પૈકી કોઈ નહીં 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 આપેલ પૈકી કોઈ નહીં 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 બજેટ પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. મહેસૂલી બજેટમાં એવી લેવડ-દેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ સુધીની હોય છે.2. મૂડી બજેટમાં એવી લેવડ-દેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ કરતાં વધુ સમયની હોય છે.3. મહેસૂલી બજેટ એ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ બંન્નેનો સમાવેશ કરે છે જ્યારે મૂડી બજેટ એ માત્ર ખર્ચનો સમાવેશ કરે છે. માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3ઙ માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3ઙ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP