GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતીય નેવી ફ્રન્ટલાઈન શીપ્સ (Indian Navy Frontline Ships)ને સુપર રેપીડ ગન માઉન્ટસ્ (Super Rapid Gun Mounts) પૂરા પાડવાના ઓર્ડર નીચેના પૈકી કઈ સંસ્થાએ મેળવ્યાં છે ? ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લીમીટેડ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) માઝાંગાંવ ડોક બીલ્ડર્સ લીમીટેડ હિંદુસ્તાન શીપયાર્ડસ્ લીમીટેડ ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લીમીટેડ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) માઝાંગાંવ ડોક બીલ્ડર્સ લીમીટેડ હિંદુસ્તાન શીપયાર્ડસ્ લીમીટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. II. આ કાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV) માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.III. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે.IV. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. ફક્ત III અને IV ફક્ત I અને II I, II, III અને IV ફક્ત I, II અને IV ફક્ત III અને IV ફક્ત I અને II I, II, III અને IV ફક્ત I, II અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારીઓ હોય અને સનદી સેવા નિયમો હેઠળ હોય ત્યારે, તેઓના મૃત્યુ વખતે હયાત બાળક બે પરિવાર પેન્શનો માટે લાયક રહેશે. કેન્દ્ર સરકારે પરિવાર પેન્શન માટેની ટોચ મર્યાદામાં પ્રતિમાસ રૂા. 45,000 થી રૂા. 1,25,000 નો વધારો મંજૂર કર્યો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારીઓ હોય અને સનદી સેવા નિયમો હેઠળ હોય ત્યારે, તેઓના મૃત્યુ વખતે હયાત બાળક બે પરિવાર પેન્શનો માટે લાયક રહેશે. કેન્દ્ર સરકારે પરિવાર પેન્શન માટેની ટોચ મર્યાદામાં પ્રતિમાસ રૂા. 45,000 થી રૂા. 1,25,000 નો વધારો મંજૂર કર્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 મેન્ડરીન ડક (Mandarin duck) કે જે પૂર્વીય એશિયાનું રંગબેરંગી બતક છે, તે નીચેના પૈકી ___ ભારતીય રાજ્યમાં તાજેતરમાં જોવા મળ્યું હતું. ગુજરાત કર્ણાટક આસામ આંધ્ર પ્રદેશ ગુજરાત કર્ણાટક આસામ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ગોવા ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડીચર દ્વારા મૂકવામાં આવેલાં સ્થાનિક શહેરી સંસ્થા સુધારાઓ (Urban Local Bodies reforms) પૂર્ણ કરનાર છઠ્ઠું રાજ્ય બન્યું છે. અન્ય પાંચ રાજ્યો ક્યાં છે ? આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ગુજરાત અને મહારાષ્ટ્ર કેરળ, પશ્ચિમ બંગાળ, ઓડિસ્સા, બિહાર અને ઝારખંડ છત્તીસગઢ, ઓડિસ્સા, હિમાચલ પ્રદેશ, પંજાબ અને અરૂણાચલ પ્રદેશ આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રીપુરા આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ગુજરાત અને મહારાષ્ટ્ર કેરળ, પશ્ચિમ બંગાળ, ઓડિસ્સા, બિહાર અને ઝારખંડ છત્તીસગઢ, ઓડિસ્સા, હિમાચલ પ્રદેશ, પંજાબ અને અરૂણાચલ પ્રદેશ આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રીપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP