GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 "વિશ્વમાં જીર્ણ થઈ રહેલાં બંધો' ઉપરના સંયુક્ત રાષ્ટ્રો યુનિવર્સિટીના અહેવાલ અનુસાર ભારતમાં ___ સંખ્યામાં મોટા બંધો વર્ષ ___ સુધીમાં 50 વર્ષનું ચિન્હ પૂર્ણ કરશે. 1115, 2025 14, 2025 105, 2030 આપેલ પૈકી એક પણ નહીં 1115, 2025 14, 2025 105, 2030 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા શિક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ___ ના રોજ મનાવવામાં આવે છે. 23 જાન્યુઆરી આપેલ પૈકી એક પણ નહીં 14 જાન્યુઆરી 22 જાન્યુઆરી 23 જાન્યુઆરી આપેલ પૈકી એક પણ નહીં 14 જાન્યુઆરી 22 જાન્યુઆરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (CANCELLED)
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતના સૌથી મોટા મલ્ટીમોડલ લોજીસ્ટીક પાર્ક બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચાં છે ? I. ગુજરાત સરકારે રીલાયન્સ લોજીસ્ટીક્સ્ ઈન્ડીયા લીમીટેડ સાથે કરાર કર્યો છે.II. આ સૌથી મોટો લોજીસ્ટીક્સ્ પાર્ક વોરચનનગર, સાણંદ ખાતે સ્થાપવામાં આવશે.III. વર્ષ 2023 સુધીમાં 50,000 કરોડની રકમનું રોકાણ કરવામાં આવશે. ફક્ત I અને II ફક્ત I અને III I, II અને III ફક્ત II અને III ફક્ત I અને II ફક્ત I અને III I, II અને III ફક્ત II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 સંયુક્ત રાષ્ટ્રો દ્વારા અપનાવવામાં આવેલ ‘‘ટ્રીટી એન્ડ પ્રોહિબીશન ઓફ ન્યુક્લિયર વેપન્સ" (TPNW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?I. આ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં અપનાવવામાં આવેલ અને તે 22મી જાન્યુઆરી, 2021થી અમલમાં આવ્યું. II. સમજૂતી ઉપર સહી કરનારાં પરમાણુ શસ્ત્રોના વિકાસ, પરીક્ષણ, ઉત્પાદન, સંગ્રહ, હસ્તાંતરણ કે તેના ઉપયોગ કરવાથી પ્રતિબંધીત છે.III. યુ.એસ.એ., રશિયા, બ્રિટન, ચીન અને ફ્રાન્સે સમજૂતી ઉપર સહી કરી છે.IV. ભારત, પાકિસ્તાન, ઈઝરાયલ અને ઉત્તર કોરીયાએ સમજૂતી ઉપર સહી કરી નથી. ફક્ત I, II અને IV I, I, III અને IV ફક્ત I, II અને III ફક્ત II, III અને IV ફક્ત I, II અને IV I, I, III અને IV ફક્ત I, II અને III ફક્ત II, III અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 S-400 મિસાઈલ સીસ્ટમ કે જે ભારત રશિયા પાસેથી ખરીદવાનું છે તે બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?I. ભારતે કુલ 5 S-400 મિસાઈલ સીસ્ટમ ખરીદવાના કરાર ઉપર સહી કરી છે. II. આ S-400 મિસાઈલ સીસ્ટમ એ જમીન ઉપરથી હવા મિસાઈલ પરિવારની S-300 મિસાઈલની સુધારેલી આવૃત્તિ (Upgraded version) છે. III. મિસાઈલ સીસ્ટમની રવાનગી (delivery) 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. I, II અને III ફક્ત II અને III ફક્ત I અને III ફક્ત I અને II I, II અને III ફક્ત II અને III ફક્ત I અને III ફક્ત I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP