GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા દેશે મંગળની ભ્રમણકક્ષામાં “હોપ” (Hope) તરીકે ઓળખાતું “પ્રોબ” (Probe) નું પ્રક્ષેપણ કર્યું અને મંગળની ભ્રમણકક્ષામાં “પ્રોબ''નું પ્રશેપણ કરનાર પાંચમો દેશ બન્યો ?

ફ્રાંસ
જાપાન
યુએઈ
કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિશ્વ રેડીયો દિવસ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. વિશ્વ રેડીયો દિવસ 13 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે.
II. વિશ્વ રેડીયો દિવસનો વિષયવસ્તુ “ન્યુ વર્લ્ડ ન્યુ રેડીયો’’ હતું.
III. UNESCO રેડીયો દિવસ 2021 ના ત્રણ પેટા વિષયવસ્તુ નિયત કરે છે – ઉત્ક્રાન્તિ (evolution), નવીનતા (innovation) અને જોડાણ (connection)
IV. વિશ્વ રેડીયો દિવસની ઉજવણી 1948 થી શરૂ થઈ.

ફક્ત I, II અને III
ફક્ત I અને IV
ફક્ત II, III અને IV
I, II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વર્ષ 2019-2020 માટે બેંકિંગ લોકપાલ યોજના (Banking Ombudsman Scheme) ના વાર્ષિક અહેવાલ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
RBI ત્રણ લોકપાલ (Ombudsmen) – બેંકીંગ લોક્પાલ (banking ombudsman), નોન બેંકીંગ નાણાકીય કંપની લોકપાલ (non-banking finance company ombudsman) અને ડીઝીટલ વ્યવહારો માટેના લોકપાલ (ombudsman for digital transactions) ધરાવે છે.
તાજેતરમાં સહકારી સોસાયટીઓ માટે નવા લોકપાલની સ્થાપના કરવામાં આવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
શહતૂત (લાલન્દર) બંધના નિર્માણ માટે ભારત અને ___ એ સમજૂતી કરાર ઉપર સહી કરી.

બાંગ્લાદેશ
આપેલ પૈકી કોઈ નહીં
આફધાનિસ્તાન
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP