GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તાજેતરમાં જ પરીક્ષણ થયેલ સ્વદેશી રીતે વિકસાવાયેલી ‘સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન’ (SAAW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?I. તેનું પરીક્ષણ હોક-આઈ (Hawk-i) હવાઈ જહાજથી થયું હતું.II. SAAW 1000 કિલોગ્રામ વર્ગનું ચોકસાઈ પ્રહાર શસ્ત્ર (precision strike weapon) છે અને 1000 કિ.મી.ની અવિધ ધરાવે છે.III. SAAW નો ઉપયોગ દુશ્મનના રડાર, બંકરો અને રન-વે વિગેરે જેવી અસ્કયામતો ઉપર હુમલા કરવામાં થઈ શકે છે. ફક્ત I અને III ફક્ત II અને III I, II અને III ફક્ત I અને II ફક્ત I અને III ફક્ત II અને III I, II અને III ફક્ત I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 NITI આયોગની ઈન્ડીયન ઈનોવેશન ઈન્ડેક્ષ - 2020 ની બીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?I. મુખ્ય (major) રાજ્યોના વર્ગમાં કર્ણાટક સૂચિમાં પ્રથમ સ્થાને છે.II. કેન્દ્ર શાસિત વિસ્તારોના વર્ગમાં દિલ્હી સૂચિમાં પ્રથમ સ્થાને છે.III, મુખ્ય (major) રાજ્યોના વર્ગમાં ગુજરાત બીજા ક્રમે છે. I, II અને III ફક્ત I અને III ફક્ત I અને II ફક્ત II અને III I, II અને III ફક્ત I અને III ફક્ત I અને II ફક્ત II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તાજેતરમાં સમાચારોમાં સ્કવેર કિલોમીટર એરે (Square Kilometer Array) છે. આ ___ છે. આપેલ પૈકી એક પણ નહીં ગ્લેશિયરમાં હિમપ્રપાતોનું માપ એક ચોરસ કિલોમીટરમાં કોવિડ દર્દીઓની સંખ્યા વિશાળ સંખ્યામાં રીસીવરો ધરાવતું ટેલીસ્કોપ આપેલ પૈકી એક પણ નહીં ગ્લેશિયરમાં હિમપ્રપાતોનું માપ એક ચોરસ કિલોમીટરમાં કોવિડ દર્દીઓની સંખ્યા વિશાળ સંખ્યામાં રીસીવરો ધરાવતું ટેલીસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?I. કૃમિ ચેપો (Worm infections) બાબતે જાગૃતિ ઊભી કરવા માટે ભારતભરમાં મનાવાતા દ્વિવાર્ષિક પ્રસંગ છે.II. તે ‘સોઈલ ટ્રાન્સમીટેડ હેલમીન્થસ્' તરીકે પણ ઓળખાય છે.III. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સારવાર માટે એલ્બેન્ડાઝોલ ટેબ્લેટના ઉપયોગને માન્ય કર્યો છે. ફક્ત I અને III ફક્ત I અને II I, II અને III ફક્ત II અને III ફક્ત I અને III ફક્ત I અને II I, II અને III ફક્ત II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારત સરકારના નવા કાર્યક્રમ “1000 ખેડૂત ઉત્પાદક સંગઠનોનું ગઠન અને પ્રોત્સાહન” (Formation and Promotion of 10,000 Farmer Producer Organizations - FPOs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?I. આ યોજના 10,000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોનો વિકાસ કરશે.II. આ યોજના નાના, સીમાંત અને જમીન વિહોણા ખેડૂતોને સંકલિત કરશે.III. આ યોજના 2020 સુધીમાં ખેતી નિકાસ બમણી કરવામાં મદદ કરશે.IV. ખેડૂત ઉત્પાદક સંગઠનનો ક્લસ્ટર ખેતીને ઉત્તેજન આપશે. ફક્ત III અને IV ફક્ત I, II અને III ફક્ત I અને II I, II, III અને IV ફક્ત III અને IV ફક્ત I, II અને III ફક્ત I અને II I, II, III અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP