GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 અકોન્જો - ઈવેલિયા તાજેતરમાં સમાચારમાં હતાં, તેઓ ___ ના વડા બન્યા. યુરો બેંક આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આપેલ પૈકી કોઈ નહીં આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન યુરો બેંક આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આપેલ પૈકી કોઈ નહીં આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ફ્યુચરીસ્ટીક હાઈ એલ્ટીટ્યુડ સ્યુડો સેટેલાઈટ (Futuristic High Altitude Pseudo Satellite) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?I. એ એક એવા પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં માનવ સહિત વિમાન સીમાઓની અંદર કામગીરી કરશે અને માનવરહિત વિમાન દુશ્મન ક્ષેત્રમાં પ્રવેશ કરશે.II. તે 700 કિલોમીટરના અંતરે લક્ષ્યાંક પર સીધો પ્રહાર કરી શકે છે અથવા 350 કિલોમીટર સુધી જઈ પરત આવી શકે છે. III. આ ટેકનોલોજીનું નામકરણ કમ્બાઈન્ડ એર ટીમીંગ સીસ્ટમ (CATS) કરવામાં આવ્યું છે.IV. આ ટેકનોલોજી વિકસાવવામાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ ભાગીદાર છે. ફક્ત II, III અને IV ફક્ત I, II અને III ફક્ત I I, II, III અને IV ફક્ત II, III અને IV ફક્ત I, II અને III ફક્ત I I, II, III અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 યુરોપીયન યુનિયનના લોકશાહી સૂચકાંક (Democracy Index) 2020 માં ભારત ___ ક્રમે છે. 60મા 53મા 63મા 55મા 60મા 53મા 63મા 55મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 મ્યાનમાર લશ્કરી બળવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?I. મ્યાનમારનું ચલણ યાંગ છે.II. મ્યાનમારની રાજધાની નેપ્યિડૉ છે.III. લશ્કરી બળવા પૂર્વે મ્યાનમારના પ્રમુખ વિન મિન્ત હતા.IV. નેશનલ લીગ ફોર ડેમોક્રસીએ મ્યાનમારમાં તાજેતરની સામાન્ય ચૂંટણી જીતી. ફક્ત II, III અને IV ફક્ત I અને IV I, I, III અને IV ફક્ત I, II અને III ફક્ત II, III અને IV ફક્ત I અને IV I, I, III અને IV ફક્ત I, II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતીય નૌકાદળે ___ પાસેથી MQ-9B સી ગાર્ડ ઈક્વીપમેન્ટ (Sea Guardian equipment) ભાડે લઈ દાખલ કર્યું. આ ___ છે. ઈઝરાયલ, યુધ્ધ જહાજો યુ.કે., રોકેટ લોન્ચીંગ સીસ્ટમ ફ્રાંસ, રડાર સીસ્ટમ યુ.એસ.એ., ડ્રોન ઈઝરાયલ, યુધ્ધ જહાજો યુ.કે., રોકેટ લોન્ચીંગ સીસ્ટમ ફ્રાંસ, રડાર સીસ્ટમ યુ.એસ.એ., ડ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP