GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) વર્ષ ___ સુધીમાં રશિયા પોતાનું અવકાશ સ્ટેશન (Space station) શરૂ કરવા આયોજન કરી રહેલ છે. 2025 2030 2035 આપેલ પૈકી એક પણ નહીં 2025 2030 2035 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization (WHO)) એ વર્ષ ___ સુધીમાં 50 મિલિયન બાળકો માટે વૈશ્વિક રોગ પ્રતિરક્ષા વ્યૂહરચનાનું અનાવરણ કર્યું. 2035 2025 2023 2030 2035 2025 2023 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) Defence Research Development Organization એ ગોવા ખાતે Pythan-5નું અજમાયશી પરીક્ષણ કર્યું તે ___ છે. હવાથી હવા પરની મિસાઈલ (Air-to-air missile) સપાટીથી હવા પરની મિસાઈલ (Surface-to-air missile) પાણીથી હવા પરની મિસાઈલ (Water-to-air missile) હવાથી સપાટી પરની મિસાઈલ (Air-to-surface missile) હવાથી હવા પરની મિસાઈલ (Air-to-air missile) સપાટીથી હવા પરની મિસાઈલ (Surface-to-air missile) પાણીથી હવા પરની મિસાઈલ (Water-to-air missile) હવાથી સપાટી પરની મિસાઈલ (Air-to-surface missile) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય વૈજ્ઞાનિકોએ MACS 1407 નામનું ઊંચી ઉપજ આપનાર અને જીવાત પ્રતિરોધક બીજ વિકસાવ્યું છે આ ___ ના બીજ છે. સોયાબીન ઘઉં મકાઈ કપાસ સોયાબીન ઘઉં મકાઈ કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા દેશ એ ભારતને છ P-8I Patrol એરક્રાફ્ટ વેચવા માટેની મંજૂરી આપેલ છે ? ઈઝરાઈલ USA ફાન્સ રશિયા ઈઝરાઈલ USA ફાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP