GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતે બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત “Shantir Ogroshena 2021’’માં ભાગ લીધો. તે ___ ખાતે યોજાઇ હતી. બાંગ્લાદેશ સીંગોપુર ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ સીંગોપુર ઈન્ડોનેશિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા દેશએ વિશ્વના સૌથી ઊંચા Ganbala Radar Stationની સ્થાપના કરી ? બ્રાઝીલ USA ફ્રાંસ આપેલ પૈકી કોઈ નહીં બ્રાઝીલ USA ફ્રાંસ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નાણાંકીય વર્ષ 2020-21 દરમ્યાન નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી વધુ લંબાઈના રોડ વિકસાવવામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ? પશ્ચિમ બંગાળ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત છત્તીસગઢ પશ્ચિમ બંગાળ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત છત્તીસગઢ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એ સૌ પ્રથમ વખત ___ ખાતે United Nations Food Summit 2021નું આયોજન કરેલ છે. બેજીંગ નવી દિલ્હી દુબઈ ન્યૂયોર્ક બેજીંગ નવી દિલ્હી દુબઈ ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સ્વદેશી બનાવટનું advanced light હેલીકોપ્ટર ___ નું પ્રથમ એકમ ભારતીય નૌ-સેના દ્વારા ગોવા ખાતે મૂકવામાં આવ્યું. આપેલ પૈકી કોઈ નહીં HSW-23 MK-III MR-34 આપેલ પૈકી કોઈ નહીં HSW-23 MK-III MR-34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP