GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ___ દેશની Andrea Meza (એન્ડ્રીયા મેઝા) એ વર્ષ 2020નો મિસ યુનિવર્સ તાજ પ્રાપ્ત કર્યો. બ્રાઝીલ મોરક્કો મેક્સીકો દક્ષિણ આફ્રિકા બ્રાઝીલ મોરક્કો મેક્સીકો દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) આંતરરાષ્ટ્રીય ઊર્જા સંસ્થા (International Energy Agency (IEA))ના Global EV Outlook 2021 અનુસાર વર્ષ ___ સુધીમાં ભારત ઓટો વેચાણનું 30% ઈલેક્ટ્રીક વાહનો હશે. 2040 2025 2030 2035 2040 2025 2030 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ઈઝરાઈલના નવા પ્રધાનમંત્રી નફટાલી બેનેટ (Naftali Bennett) એ ___ રાજકીય પક્ષના છે. Yamina Likud United Democratic આપેલ પૈકી કોઈ નહીં Yamina Likud United Democratic આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) વિધેયક 2021, એ રાજ્યપાલ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આ વિધેયક એ ___ નું સ્થાન લેશે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003 (Gujarat Freedom of Religion Act 2003) આપેલ પૈકી કોઈ નહીં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2007 (Gujarat Freedom of Religion Act 2007) ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2005 (Gujarat Freedom of Religion Act 2005) ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003 (Gujarat Freedom of Religion Act 2003) આપેલ પૈકી કોઈ નહીં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2007 (Gujarat Freedom of Religion Act 2007) ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2005 (Gujarat Freedom of Religion Act 2005) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના ___ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃ સ્થાપિત કરવામાં આવશે. પેરામ્બૂદૂર (Perambudur) ક્યુનો (Kuno) આપેલ પૈકી કોઈ નહીં વાયનાડ (Wynad) પેરામ્બૂદૂર (Perambudur) ક્યુનો (Kuno) આપેલ પૈકી કોઈ નહીં વાયનાડ (Wynad) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP