GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના નાગરિકત્વ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1. ભારતનું બંધારણ એક નાગરિકત્વ આપે છે.2. કલમ (Article) 11માં નાગરિકત્વને લગતી તમામ બાબતોમાં કાયદા ઘડવાની સત્તા સંસદને આપેલ છે.3. ભારતનું નાગરીકત્વ પ્રાપ્ત કરવા માટે ભારત સરકારનું ગૃહ મંત્રાલયએ નોડલ સત્તાધિકાર છે.4. નાગરીકત્વએ સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ છે.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 74મા બંધારણીય સુધારા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1. બંધારણનો ભાગ IX A એ શહેરી સ્થાનિક સંસ્થાઓને લગતો છે.2. નગર પંચાયત એ ગ્રામીણ ક્ષેત્રમાંથી શહેરી ક્ષેત્રમાં પરિવર્તીત થઈ રહેલા ક્ષેત્રો માટે છે.3. તે પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી તમામ નગરપાલિકાઓમાં વોર્ડ સમિતિઓના બંધારણની જોગવાઈ પૂરી પાડે છે.4. કલમ 243-I અંતર્ગત નાણા આયોગની રચનાની જોગવાઈ કરવામાં આવી છે.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌ પ્રથમ વખત એવો ચૂકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખમાં સંસદ દ્વારા સુધારા કરી શકાય નહિં ? આપેલ પૈકી કોઈ નહીં કેશવાનંદ ભારતી કેસ મિનરવા મિલ્સ કેસ ગોલકનાથ કેસ આપેલ પૈકી કોઈ નહીં કેશવાનંદ ભારતી કેસ મિનરવા મિલ્સ કેસ ગોલકનાથ કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કિસ્સામાં રાજ્યપાલ એ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે ?1. રાજ્ય મંત્રીમંડળની બરતરફી2. વડી અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા3. રાજ્યની વિધાનસભાનું વિસર્જન4. રાજ્યમાં સંવિધાનિક તંત્રના પતનની ઘોષણા નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP