GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રાજ્યપાલ કેટલા દિવસની મર્યાદામાં સામાન્ય વિધેયક જે તે વિધાનસભાને પુનર્વિચારણા માટે પરત કરી શકે ? છ મહિનો કોઈ સમય મર્યાદા નથી એક મહિનો બે મહિનો છ મહિનો કોઈ સમય મર્યાદા નથી એક મહિનો બે મહિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા બંધારણીય સુધારા અન્વયે મંત્રીમંડળનું કદ એ લોકસભાના કુલ સભ્યોના 15 પ્રતિશત સુધીનું મર્યાદિત કરેલ છે ? 92મો સુધારો 91મો સુધારો 95મો સુધારો 93મો સુધારો 92મો સુધારો 91મો સુધારો 95મો સુધારો 93મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સભા મોકૂફીની દરખાસ્ત બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1.તે એક અસાધારણ પ્રક્રિયા છે કે જે લોકસભાની સામાન્ય કાર્ય પ્રણાલીથી અલગ છે.2. તેનો મુખ્ય હેતુ એ જાહેર મહત્વની બાબત પર તાત્કાલિક ગૃહનું ધ્યાન દોરવા માટેનો છે. 3. તે રાજ્યસભાને પણ લાગુ પડે છે.4. તેને રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ એ શાસક પક્ષના સભ્યમાંથી નિયુક્ત કરવામાં આવે છે ? પ્રત્યાયુક્ત કાયદા (Delegated Legislation) સમિતિ અંદાજ સમિતિ જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસોની સમિતિ પ્રત્યાયુક્ત કાયદા (Delegated Legislation) સમિતિ અંદાજ સમિતિ જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસોની સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કેન્દ્રીય સતર્કતા આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?1. તેની સ્થાપના સંથાનમ સમિતિની ભલામણોને આધારે કરવામાં આવી.2. તે CBIના કાર્યો પર દેખરેખ રાખતું નથી.3. તે ભારત સરકારના કારોબારી ઠરાવને આધારે રચવામાં આવ્યું હતું.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP