GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જો એક લંબચોરસની પ્રત્યેક બાજુની લંબાઇ 20% જેટલી વધારવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થશે ? 400% 40% 54% આપેલ પૈકી કોઈ નહીં 400% 40% 54% આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક વ્યક્તિ રૂા. 30000 ચક્રવૃધ્ધિ વ્યાજે 2 વર્ષ માટે મૂકે છે. જો વ્યાજ તરીકે તેને રૂા. 4347 મળે તો વ્યાજનો દર કેટલો હશે ? આપેલ પૈકી કોઈ નહીં 5% 7% 7.5% આપેલ પૈકી કોઈ નહીં 5% 7% 7.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા બંધબેસતી નથી ?3, 10, 31, 99, 301, 908 99 31 10 301 99 31 10 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે. વરસાદની રાહ જોવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેની શ્રેણીમાં ખૂટતા પદો ક્યા હશે ?c_e_cd_f_d_f dfece dfcec cdfed efede dfece dfcec cdfed efede ANSWER DOWNLOAD GUJARATI MCQ APP