GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
એક ઘડિયાળ પ્રતિ કલાકે 5 મિનિટ ધીમું પડે છે. જો તે સવારે 8.00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય તો તે જ દિવસે રાત્રે 8.00 કલાકે તે કયો સમય બતાવતું હશે ?

આપેલ પૈકી કોઈ નહીં
રાત્રે 6.55
રાત્રે 7.00
રાત્રે 6.50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
એક દુકાનદાર 10% નફા સાથે તેનો માલ વેચે છે. જો તેણે તે 20% ઓછી કિંમતે ખરીદી રૂા. 10 વધારે લઈ વેચ્યો હોત, તો તેને 40% નફો થાત. તો તે માલની ખરીદ કિંમત કેટલી હશે ?

Rs. 200
Rs. 600
Rs. 500
Rs. 400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
એક રેલ્વે લાઈન પર ટેલિગ્રાફના થાંભલા 50 મીટરના અંતરે છે. તો એક 45 કિમી/કલાકની ઝડપે જતી ટ્રેન દ્વારા 4 કલાકમાં આવા કેટલા થાંભલા પસાર કરવામાં આવશે ?

3700
3600
3601
3701

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP