GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું રાખી મૂકેલ કમાણીની પડતરની ગણતરી કરવાનું સુત્ર છે ? જ્યાં, Kr = રાખી મુકેલ કમાણીની પડતર, D = શેરદીઠ ડીવીડન્ડ, P = શેરદીઠ ચોખ્ખી આવક, g = ડીવીડન્ડ વૃદ્ધિ દર, Kd = દેવાની પડતર, Ke = ઇક્વિટી શેરમૂડીની પડતર, T = શેરધારકોને લાગુ પડતો સીમાંત કર દર, C = કમિશન અને દલાલી ખર્ચ ટકાવારીમાં Kr = Kd (1-T-C) Kr = Ke (1-T) (1-C) Kr = Kd (1-T) (1-C) Kr = D / P + g Kr = Kd (1-T-C) Kr = Ke (1-T) (1-C) Kr = Kd (1-T) (1-C) Kr = D / P + g ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) મૂડીની પડતરમાં નીચેનામાંથી કઈ પડતરનો સમાવેશ થાય છે ? કુલ અથવા સંયોજિત અથવા સંયુક્ત પડતર સ્પષ્ટ પડતર અને ગર્ભિત પડતર આપેલ તમામ ભાવિ પડતર અને ઐતિહાસિક પડતર કુલ અથવા સંયોજિત અથવા સંયુક્ત પડતર સ્પષ્ટ પડતર અને ગર્ભિત પડતર આપેલ તમામ ભાવિ પડતર અને ઐતિહાસિક પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) મૂડીની પડતર અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો.I. કામગીરી સંબંધિત શરતો હેઠળ, મૂડીની પડતર એ રીતે વ્યાખ્યાયિત છે કે પેઢીએ પોતાના રોકાણો પર અવશ્ય કમાવવો પડતો લઘુત્તમ વળતરનો દર છે. એટલે કે તે અંદાજીત ભાવિ રોકડપ્રવાહના વર્તમાનમુલ્યને નિર્ધારિત કરતી વખતે ઉપયોગમાં લેવાતા વટાવના દર સંબંધિત છે.II. આર્થિક બાબતો હેઠળ, મૂડીની પડતર એટલે સૂચિત પ્રકલ્પ માટે જરૂરી નાણાકીય ભંડોળ ઉભું કરવાની પડતર છે. તે ભંડોળની વૈકલ્પિક પડતર, ધિરાણના દર હેઠળ એટલે કે ભંડોળનું બહાર રોકાણ કરતા થયેલ અપેક્ષિત કમાણીના સંદર્ભમાં પણ જોવાય છે. ઉપરોક્ત બે વિધાનોને આધારે, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? બંને વિધાનો સાચાં છે. વિધાન-I ખોટું છે અને વિધાન-II સાચું છે. વિધાન-I સાચું છે અને વિધાન-II ખોટું છે. બંને વિધાનો ખોટા છે. બંને વિધાનો સાચાં છે. વિધાન-I ખોટું છે અને વિધાન-II સાચું છે. વિધાન-I સાચું છે અને વિધાન-II ખોટું છે. બંને વિધાનો ખોટા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સૂચિ-I ની વિગતો સાથે સૂચિ-II ની વિગતોનો મેળ કરો.સૂચિ-I અભિગમx. ડીવીડન્ડ કિંમત અભિગમy. ડીવીડન્ડ કિંમત વત્તા વૃદ્ધિ અભિગમz. કિંમત કમાણી અભિગમસૂચિ-II સૂત્રi. E / Pii. D / P + giii. D / Pજ્યાં, E = શેરદીઠ કમાણી, P = શેરદીઠ ચોખ્ખી આવક/શેરદીઠ બજાર મૂલ્ય, D = ડીવીડન્ડ/શેરદીઠ કમાણી અને g = ડીવીડન્ડ વૃદ્ધિ દર x - i, y - ii, z - iii x - ii, y - i, z - iii x - iii, y - ii, z - i x - ii, y - iii, z - i x - i, y - ii, z - iii x - ii, y - i, z - iii x - iii, y - ii, z - i x - ii, y - iii, z - i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના વિધાનો ધ્યાનમાં લો.I. ચાલુ મિલકતનો ચાલુ જવાબદારીઓ પરનો વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડી તરીકે ઓળખાય છે.II. કાર્યશીલ મૂડીના અમલ અને યોગ્ય ઉપયોગ દ્વારા નફો કમાવવાની ક્ષમતા શોધવી મુશ્કેલ બને છે.ઉપરોક્ત બે વિધાનોના સંદર્ભમાં, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? બંને વિધાનો ખોટા છે. વિધાન-I ખોટું છે અને વિધાન-II સાચું છે. વિધાન-I સાચું છે અને વિધાન-II ખોટું છે. બંને વિધાનો સાચાં છે. બંને વિધાનો ખોટા છે. વિધાન-I ખોટું છે અને વિધાન-II સાચું છે. વિધાન-I સાચું છે અને વિધાન-II ખોટું છે. બંને વિધાનો સાચાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP