GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) માહિતી પ્રક્રિયાના તબક્કા નીચે આપેલા છે.માહિતી પ્રક્રિયાના તબક્કાને દર્શાવતા નીચેના વિકલ્પોમાંથી માહિતી પ્રક્રિયાનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.i. માહિતીનું વિશ્લેષણii. માહિતીનું નિરૂપણiii. માહિતી એકત્ર કરવીiv. અહેવાલ તૈયાર કરવોv. માહિતીનું અર્થઘટન i, ii, iii, iv, v iii, ii, i, v, iv ii, i, iii, iv, v iii, i, ii, iv, v i, ii, iii, iv, v iii, ii, i, v, iv ii, i, iii, iv, v iii, i, ii, iv, v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) માહિતીના વિશ્લેષણ સંદર્ભે આપેલી યાદી । ને યાદી II સાથે યોગ્ય રીતે જોડો.યાદી Ii. સાર્થકતાની કક્ષા સમષ્ટિના મધ્યક જેટલી જ હોય છે ii. નિદર્શ વિતરણનું પ્રમાણ વિચલનiii. સમષ્ટિના લક્ષણનું વર્ણન કરે તેવું સંખ્યાકીય મૂલ્યiv. સંમિત રીતે વિતરિત સમષ્ટિયાદી II a. નિદર્શ મધ્યકb. પ્રાચલોc. પ્રકાર I ભૂલd. પ્રમાણિત ભૂલ i-d, ii-b, iii-c, iv-a i-d, ii-c, iii-b, iV-a i-c, ii-b, iii-d, iv-a i-c, ii-d, iii-b, iv-a i-d, ii-b, iii-c, iv-a i-d, ii-c, iii-b, iV-a i-c, ii-b, iii-d, iv-a i-c, ii-d, iii-b, iv-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સામાજિક વિજ્ઞાનોમાં સંશોધન માટે આંકડાશાસ્ત્રીય સોફ્ટવેરમાં નીચેના પૈકી સમાવેશ થાય છે. STATA SPSS MiniTab આપેલ તમામ STATA SPSS MiniTab આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિદર્શ રચનામાં નીચેનાનો સમાવેશ થાય છે.i. નિદર્શન એકમii. નિદર્શનું કદiii. સમષ્ટિનો પ્રકારiv. સ્ત્રોત યાદીv. નિદર્શન પ્રક્રિયાનીચેના પૈકી કયો ક્રમ સાચો છે ? iii, v, i, iv, ii i, ii, iii, iv, v iii, i, iv, ii, v iii, iv, i, ii, v iii, v, i, iv, ii i, ii, iii, iv, v iii, i, iv, ii, v iii, iv, i, ii, v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે ? સરેરાશ ભાવ જથ્થાબંધ ભાવ છૂટક ભાવ બજાર ભાવ સરેરાશ ભાવ જથ્થાબંધ ભાવ છૂટક ભાવ બજાર ભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP