GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયા મોસમી અથવા ચલિત કાર્યશીલ મુડીના સ્ત્રોત નથી ? નફાને રાખી મૂકવો અથવા પુનઃઉપયોગ કરવો. વેપાર ધિરાણ અને અન્ય ચુકવણીપાત્ર જાહેર થાપણો ધસારાની જોગવાઈઓ નફાને રાખી મૂકવો અથવા પુનઃઉપયોગ કરવો. વેપાર ધિરાણ અને અન્ય ચુકવણીપાત્ર જાહેર થાપણો ધસારાની જોગવાઈઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું/કયા કાર્યશીલ મૂડીના નિર્ધારક છે ? ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ પેઢીની શાખનીતિ નફાનું તત્વ આપેલ તમામ ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ પેઢીની શાખનીતિ નફાનું તત્વ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના વિધાનો ધ્યાનમાં લો.I. બદલાતા ભાવ સ્તર હેઠળ, પેઢીએ વિવિધ ઘટકો સાથે કાર્યશીલ મૂડીનું લઘુત્તમ સ્તર જાળવી રાખવું આવશ્યક છે.II. ચાલુ મિલકતના કોઇપણ ઘટકનું રોકડમાં રૂપાંતર કરવા માટે છ થી આઠ માસનો સમય જરૂરી છે.ઉપરોક્ત બે વિધાનોને ધ્યાનમાં રાખી, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન- I સાચું છે અને વિધાન-II ખોટું છે. બંને વિધાનો ખોટા છે. બંને વિધાનો સાચાં છે. વિધાન - I ખોટું છે અને વિધાન-II સાચું છે. વિધાન- I સાચું છે અને વિધાન-II ખોટું છે. બંને વિધાનો ખોટા છે. બંને વિધાનો સાચાં છે. વિધાન - I ખોટું છે અને વિધાન-II સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) દરેક પેઢીએ વર્ષ દરમિયાન ચાલુ મિલકતની નિશ્ચિત લઘુત્તમ રકમ જાળવવી પડશે જે ___ તરીકે ઓળખાય છે. આ એક સંકેત તરીકે કાર્ય કરે છે કે તેથી ચાલુ મિલકતો તેનાથી નીચેના સ્તરે ક્યારેય જશે નહી. રૂઢીચુસ્ત ચાલુ મિલકતો સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો સખત ચાલુ મિલકતો (hardcore current assets) ફરતી ચાલુ મિલકતો રૂઢીચુસ્ત ચાલુ મિલકતો સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો સખત ચાલુ મિલકતો (hardcore current assets) ફરતી ચાલુ મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) બેંકધિરાણના નિયમનને અંકુશિત કરવા માટે, નીચેનામાંથી કઈ સમિતિ(ઓ)ની સ્થાપના કરવામાં આવી હતી ? મરાઠા સમિતિ દહેજિયા સમિતિ ચક્રવર્તી સમિતિ આપેલ તમામ મરાઠા સમિતિ દહેજિયા સમિતિ ચક્રવર્તી સમિતિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP