GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) બર્નોલી પ્રયત્ન ના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા વિધાન/નો ખોટું/ખોટા છે ?i. દરેક પ્રયત્નમાં બે સંભવિત પરિણામો હોય છે. જ્યાં ‘સફળતા’ (p) અને ‘નિષ્ફળતા’ (q) છે. ii. કોઈ પણ પ્રયત્ન માટે સફળતાની સંભાવના ‘p’ સમાન રહે છે;iii. વિવિધ પ્રયત્નોના પરિણામો આંકડાશાસ્ત્રીય રીતે સ્વતંત્ર હોય છે. માત્ર i અને ii માત્ર ii અને iii આપેલ પૈકી એક પણ નહીં માત્ર ii માત્ર i અને ii માત્ર ii અને iii આપેલ પૈકી એક પણ નહીં માત્ર ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સુરેખ આયોજન માટે એક અસરકારક નિર્ણય ઘડતરના સાધન તરીકે, ચાર શરતો હોવી જોઈએ.i. સુ-વ્યાખ્યાયિત હેતુલક્ષી વિધેય ii. કાર્ય માટેના વૈકલ્પિક સમૂહોiii. ચલ એક બીજા સાથે આંતર-સંબંધિત ન હોવા જોઈએ.iv. સંસાધનો મર્યાદિત અને આર્થિક પરિમાણમાં દર્શાવી શકાય તેવા હોવા જોઈએઉપરોક્ત પૈકી કયું વિધાન/વિધાનો યોગ્ય છે ? ફક્ત i, ii અને iii ફક્ત i, ii અને iv ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i, ii અને iii ફક્ત i, ii અને iv ફક્ત ii અને iii ફક્ત i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) XBRL (એક્સ્ટેન્સિબલ બિઝનેસ રિપોર્ટિંગ લેંગ્વેજ) વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.i. ભારતમાં XBRL ની શરુઆત એ હિસાબી ધોરણોમાં ફેરફારનું કારણ છે.ii. XBRL નો એક મોટો ફાયદો એ છે કે તે નાણાકીય પત્રકોની તુલનાત્મકતાને પ્રોત્સાહન આપે છે.iii. XBRL વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં હોવા છતાં, XBRL સુસંગત સોફ્ટવેર વિકસિત કરનાર સોફ્ટવેર વિક્રેતાઓની સંખ્યા ખૂબ મર્યાદિત છે.iv. XBRL નો ઉપયોગ કર અને નાણાકીય સત્તાવાળાઓ, કેન્દ્રીય બેન્કો અને સરકારો સહિતના તમામ પ્રકારનાં નિયમનકારોને ધંધાકીય અહેવાલપ્રેષણ માટે કરી શકાય છે.ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? માત્ર ii, iii અને iv માત્ર i અને iv માત્ર i, ii અને iii માત્ર ii અને iv માત્ર ii, iii અને iv માત્ર i અને iv માત્ર i, ii અને iii માત્ર ii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અવ્યવસ્થિત સામગ્રી (Data) ને જ્ઞાનમાં રૂપાંતરિત કરવાની નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો.i. માહિતીii. બુદ્ધિશાળી નિર્ણય iii. જ્ઞાન iv. બુદ્ધિ અને દ્રષ્ટિv. સામગ્રી (Data) v, ii, iv, iii, ii i, ii, iii, iv, v iii, iv, ii, v, i v, i, iv, iii, ii v, ii, iv, iii, ii i, ii, iii, iv, v iii, iv, ii, v, i v, i, iv, iii, ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ટેલી-ERP 9.00 માં ખરીદી રજિસ્ટર જોવા માટે કયું પગલું અનુસરવામાં આવે છે ? Gateway of Tally → Display → Sales Register Gateway of Tally → Account Books → Sales Register Gateway of Tally → Display → Account Books → Purchase Register Gateway of Tally → Registers → Purchase Register Gateway of Tally → Display → Sales Register Gateway of Tally → Account Books → Sales Register Gateway of Tally → Display → Account Books → Purchase Register Gateway of Tally → Registers → Purchase Register ANSWER DOWNLOAD GUJARATI MCQ APP