GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની લેણદેણની તુલાના ચાલુ ખાતામાં ખાદ્ય હોય તો ભારતીય રૂપિયાના મૂલ્ય પર તેની શું અસર થવાની સંભાવના વધારે છે ?

કહી શકાય નહિ
કોઈ ફેરફાર નહિ થાય
મૂલ્યવર્ધન
અવમૂલ્યન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સપાટ નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાદ્ય ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે વિસ્તૃત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સંકુચિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે નિયમ આધારિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એક્ઝિમ (EXIM) બેંક વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. એક્ઝિમ બેંકની સ્થાપના વર્ષ 1982માં થઇ હતી.
II. 1981માં પસાર થયેલા એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ હેઠળ એક્ઝિમ બેંકની સ્થાપના કરવામાં આવી હતી.
III. એક્ઝિમ બેંકની કામગીરી ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર દ્વારા સંચાલિત છે.
IV. એક્ઝિમ બેંક નિકાસકારોને નાણાં આપવાનું પસંદ કરે છે આયાતકારોને નહીં.

I અને IV
II અને III
I અને II
II અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વર્ષ 1991 પહેલા ભારતની વિદેશ વ્યાપાર નીતિનું નીચેમાંનું/નાં કયું/કયા મહત્વનું/મહત્વના લક્ષણ/લક્ષણો હતું/હતા.

પૂર્ણ નિકાસ પ્રતિબંધ
આયાત અંકુશો
આયાત અવેજીકરણ
આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP