GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની વર્તમાન કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં નાણાં રાજ્ય પ્રધાન કોણ છે ? નિર્મલા સીતારામન શક્તિકાન્ત દાસ અનુરાગસિંહ ઠાકુર જયશંકર નિર્મલા સીતારામન શક્તિકાન્ત દાસ અનુરાગસિંહ ઠાકુર જયશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ? રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. આપેલ તમામ રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું એક સૂત્ર પ્રાથમિક ખાદ્યને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે ? પ્રાથમિક ખાદ્ય = મહેસૂલ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ પ્રાથમિક ખાદ્ય = બજેટ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય + વ્યાજ ચૂકવણીઓ પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ પ્રાથમિક ખાદ્ય = મહેસૂલ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ પ્રાથમિક ખાદ્ય = બજેટ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય + વ્યાજ ચૂકવણીઓ પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારની બધી આવકો અને ખર્ચનું ઓડીટ કરવા માટે કોણ જવાબદાર છે ? નિયંત્રક અને મહા હિસાબી પરીક્ષક (CAG) વાણિજ્ય મંત્રી નાણા મંત્રી ઓડીટ મંત્રી નિયંત્રક અને મહા હિસાબી પરીક્ષક (CAG) વાણિજ્ય મંત્રી નાણા મંત્રી ઓડીટ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) બંધારણની કઈ કલમમાં કેન્દ્ર સરકારે સંસદના બંને ગૃહો સમક્ષ અંદાજિત આવક અને ખર્ચ નો વાર્ષિક નાણાકીય નિવેદન પ્રસ્તુત કરવાની વાત કરે છે. 116 112 114 115 116 112 114 115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP