GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો કોઈ વ્યક્તિને વૈધાનિક ઓડીટર તરીકે નિમણૂક કરવા માટે અયોગ્ય ગણવામાં આવે છે. તો તેની પાસે ___

આપેલ તમામ
કંપનીને લોન આપી હોય
કંપનીમાં ડીબેન્ચર હોય
કંપનીની જામીનગીરી (શેર) હોય (Securities of the company)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીના પ્રથમ ઓડીટરનું મહેનતાણું ___ દ્વારા નક્કી કરવામાં આવશે.

પ્રથમ ડિરેક્ટરો
શેરધારકો દ્વારા પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં
બોર્ડ ઓફ ડિરેકટર્સ
ઓડીટ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
___ ને કલમ 130 હેઠળ હિસાબો ફરીથી ખોલવા માટેનો અધિકાર આપવામાં આવેલ છે.

ન્યાયપંચ
અદાલત
અદાલત અથવા /અને ન્યાયપંચ
કેન્દ્ર સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ડીરેક્ટરને મહેનતાણા તરીકે દર મહીને રૂ.15000 ચુકવવામાં આવે છે, જે કંપનીના પૂર્ણ સમયના રોજગારમાં નથી. શું આ ચુકવણી માન્ય છે ?

શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને
કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય
અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય
શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયો સ્વતંત્ર ઓડીટનો ફાયદો નથી ?

કર્મચારીઓ પર નૈતિક તપાસ
કરનું સમાધાન
એકમની ભાવિ સધ્ધરતા માટેની બાંહેધરી
હિસ્સેદારોના હિતોનું રક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP