GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કઈ આંતિરક અંકુશ વ્યવસ્થા અંતર્ગત મર્યાદા નથી ? આપેલ પૈકી એક પણ નહીં કર્મચારીઓ વચ્ચે જોડાણ મેનેજમેન્ટ ઓવરરાઈડ આંતરિક ઓડીટરની બિન-કાર્યક્ષમતા આપેલ પૈકી એક પણ નહીં કર્મચારીઓ વચ્ચે જોડાણ મેનેજમેન્ટ ઓવરરાઈડ આંતરિક ઓડીટરની બિન-કાર્યક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણુક ન થાય તેવા સંજોગોમાં – કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે. કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે. કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કાર્યપત્રો (working paper) તૈયાર કરવાથી નીચેનામાંથી કયો ફાયદો નથી ? ઓડીટ કામની સમીક્ષા માટેનો આધાર પૂરો પાડવા ખાતરી કરવા માટે કે ઓડીટનું કામ કાર્યક્રમ પ્રમાણે હાથ ધરવામાં આવ્યું છે. સમાન મુદ્દા પર બીજા અસીલ (Client)ને સલાહ આપવા. અનુગામી ઓડીટ માટે આધાર પુરો પાડવા ઓડીટ કામની સમીક્ષા માટેનો આધાર પૂરો પાડવા ખાતરી કરવા માટે કે ઓડીટનું કામ કાર્યક્રમ પ્રમાણે હાથ ધરવામાં આવ્યું છે. સમાન મુદ્દા પર બીજા અસીલ (Client)ને સલાહ આપવા. અનુગામી ઓડીટ માટે આધાર પુરો પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) મુદ્દત પૂરી થયા પહેલા ઓડીટરને દૂર કરવા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે. આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે. બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે. શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે. સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે. આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે. બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે. શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીની ભરપાઈ શેરમૂડીના કેન્દ્રસરકાર પાસે 49% અને સરકારી કંપની પાસે 19% હિસ્સો હોય તેવી કંપનીના વૈધાનિક ઓડીટરની નિમણુંક ___ વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો સામાન્ય ઠરાવ પસાર કરીને કરે છે. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) કરે છે. કેન્દ્ર સરકાર કરે છે. વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો વિશેષ ઠરાવ પસાર કરીને કરે છે. વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો સામાન્ય ઠરાવ પસાર કરીને કરે છે. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) કરે છે. કેન્દ્ર સરકાર કરે છે. વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો વિશેષ ઠરાવ પસાર કરીને કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP