GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? સ્વતંત્રતા શબ્દ સૂચવે છે કે ઓડીટરે અસીલ (Client)ની માહિતીની ગુપ્તતાનો આદર કરવો જોઈએ. ઓડીટ બાંહેધરી પત્ર એ અસીલ (Client) દ્વારા ઓડીટરને મોકલવામાં આવે છે. ઓડીટ રીપોર્ટમાં અયોગ્ય અભિપ્રાય એ કંપનીની ભાવિ સધ્ધરતાની બાહેધરી છે. વિવિધ અંકુશનો સમાવેશ કરતી યોગ્ય હિસાબી પદ્ધતિ જાળવવી એ સંચાલકોની જવાબદારી છે. સ્વતંત્રતા શબ્દ સૂચવે છે કે ઓડીટરે અસીલ (Client)ની માહિતીની ગુપ્તતાનો આદર કરવો જોઈએ. ઓડીટ બાંહેધરી પત્ર એ અસીલ (Client) દ્વારા ઓડીટરને મોકલવામાં આવે છે. ઓડીટ રીપોર્ટમાં અયોગ્ય અભિપ્રાય એ કંપનીની ભાવિ સધ્ધરતાની બાહેધરી છે. વિવિધ અંકુશનો સમાવેશ કરતી યોગ્ય હિસાબી પદ્ધતિ જાળવવી એ સંચાલકોની જવાબદારી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કઈ કંપનીઓમાં, ઓડીટરને કંપની ઓડીટરના રીપોર્ટ ઓર્ડર (CARO), 2020 હેઠળ નિર્દેશિત બાબતોની જાણ કરવી જરૂરી છે. આપેલ પૈકી એક પણ નહીં નાની કંપની એક વ્યક્તિ કંપની વિદેશી કંપની આપેલ પૈકી એક પણ નહીં નાની કંપની એક વ્યક્તિ કંપની વિદેશી કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપની ધારા, 2013 હેઠળ નિયુક્ત ઓડીટર નીચેના પૈકી કઈ સેવાઓ પ્રદાન કરી શકશે નહી ? ટેક્ષ ઓડીટ વચગાળાના નાણાકીય પત્રકોની સમીક્ષા સંભવિત નાણાકીય પત્રકોનું પરીક્ષણ એક્ચ્યુરીયલ સેવાઓ ટેક્ષ ઓડીટ વચગાળાના નાણાકીય પત્રકોની સમીક્ષા સંભવિત નાણાકીય પત્રકોનું પરીક્ષણ એક્ચ્યુરીયલ સેવાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? સામાન્ય સભાને લગતી વાતચીત કંપનીના ઓડીટરને મોકલવાની જરૂર નથી. ઓડીટરને સામાન્ય સભામાં સુનાવણી કરવાનો અધિકાર રહેશે. આપેલ પૈકી એક પણ નહીં ઓડીટરને સામાન્ય સભામાં ભાગ લેવાની સ્વતંત્રતા હોય છે. સામાન્ય સભાને લગતી વાતચીત કંપનીના ઓડીટરને મોકલવાની જરૂર નથી. ઓડીટરને સામાન્ય સભામાં સુનાવણી કરવાનો અધિકાર રહેશે. આપેલ પૈકી એક પણ નહીં ઓડીટરને સામાન્ય સભામાં ભાગ લેવાની સ્વતંત્રતા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટ અહેવાલમાં, ઓડીટીંગના ધોરણો અનુસાર ઓડીટ કરવામાં આવ્યું હતું તે વર્ણન કયા અનુભાગમાં આપવામાં આવ્યું છે ? ઓડીટરની જવાબદારી મેનેજમેન્ટની જવાબદારી અભિપ્રાય અનુભાગ માટેનો આધાર અભિપ્રાય ઓડીટરની જવાબદારી મેનેજમેન્ટની જવાબદારી અભિપ્રાય અનુભાગ માટેનો આધાર અભિપ્રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP