GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જે અંદાજપત્ર સામન્ય રીતે અંદાજીત નફા-નુકશાન ખાતું અને પાકા સરવૈયાનું સ્વરૂપ લે છે તે ___ તરીકે ઓળખાય છે.

વેચાણ અંદાજપત્ર
સર્વગ્રાહી અંદાજપત્ર
પરિવર્તનશીલ અંદાજપત્ર
રોકડ અંદાજપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જે અંદાજપત્રમાં જવાબદારી કેન્દ્રના સંચાલકે દરેક આયોજિત પ્રવૃત્તિ અને કુલ અંદાજીત ખર્ચને યોગ્ય ઠેરવવી આવશ્યક છે. તે અંદાજપત્રને ___ કહેવામાં આવે છે.

શૂન્ય આધારિત અંદાજપત્ર
પ્રણાલિકાગત અંદાજપત્ર
સર્વગ્રાહી અંદાજપત્ર
કામગીરી અંદાજપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પડતર હિસાબી ધોરણ-1 નો ઉદેશ છે ___

પરોક્ષખર્ચનું એકત્રીકરણ, ફાળવણી, વહેંચણી અને સમાવેશ
પડતરના પત્રકની તૈયારી
ક્ષમતાનું નિર્ધારણ
સરેરાશ સંતુલિત પરિવહન ખર્ચનું નિર્ધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો તમારે બે પ્રકલ્પ ધ્યાનમાં લેવાના હોય પ્રકલ્પ x અને y, પ્રકલ્પ x નું ચોખ્ખું વર્તમાન મુલ્ય પ્રકલ્પ y કરતા વધુ છે, પરંતુ પ્રકલ્પ y નો આંતરિક વળતર દર x કરતાં વધુ છે, તો તમે ___ પસંદ કરશો.

પ્રકલ્પ y
પ્રકલ્પ x
અન્ય કોઈ પ્રકલ્પ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP