GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈકોનોમીક્સ એન્ડ પીસ (IEP) એ તાજેતરમાં '2019 વૈશ્વિક આતંકવાદ સૂચકાંક : આતંકવાદની અસરોનું માપન' (2019 Global Terrorism Index: Measuring the impact of Terrorism) બહાર પાડેલ છે. આ સૂચકાંક પ્રમાણે આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં વર્ષ 2018 માં ભારત સાતમા ક્રમે આવેલ હતું. આ યાદીમાં ટોચના ક્રમે આવનાર દેશ ___ હતો. ઈરાક અફઘાનિસ્તાન લીબીયા સીરિયા ઈરાક અફઘાનિસ્તાન લીબીયા સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 દક્ષિણ ભારતમાં તાજેતરમાં દાવાનળ વધવાના નીચેના પૈકી કયા કારણો છે ?i. જંગલોને ઇરાદાપૂર્વક સળગાવવાii. જ્વલનશીલ પાઈન નીડલ્સ (સોયની અણી જેવા પાન)iii. વૃક્ષોનું મોસમી ચક્ર i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. ભૂકંપશાસ્ત્રીઓએ ભૂકંપની તીવ્રતાની સંભાવનાને આધારે ભારતને ચાર ઝોનમાં વિભાજીત કરેલો છે.ii. સુરત અને અમદાવાદ ઝોન III માં આવે છે.iii. ભૂજ ઝોન V માં આવે છે. ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 2011 ની વસ્તી ગણતરીના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. ગુજરાત ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં 12મા ક્રમે આવેલ છે.ii. ગુજરાતમાં લિંગ ગુણોત્તર 954 છે.iii. ગુજરાત 15% અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવે છે. i, ii અને iii આપેલ પૈકી એક પણ નહીં ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii અને iii આપેલ પૈકી એક પણ નહીં ફક્ત i અને ii ફક્ત ii અને iii ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારતમાં નીચેના પૈકી કયો દરિયાકાંઠો ઉત્તર-પૂર્વ ચોમાસાનો વરસાદ મેળવે છે ? કોંકણનો દરિયાકાંઠો મલબારનો દરિયાકાંઠો કોરોમાંડલનો દરિયાકાંઠો ગુજરાતનો દરિયાકાંઠો કોંકણનો દરિયાકાંઠો મલબારનો દરિયાકાંઠો કોરોમાંડલનો દરિયાકાંઠો ગુજરાતનો દરિયાકાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP