GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 જિલ્લાઓમાં આદિવાસીઓની વસ્તી એકત્રિતતાની બાબતે નીચેના પૈકી કઈ જોડી અયોગ્ય રીતે જોડાયેલી છે ?આદિવાસી જાતિ - વસ્તી એકત્રિતતાનો જિલ્લો i. કોકના - નવસારી, વલસાડ, ડાંગii. ગામીત - સુરતiii. પટેલીયા - સુરત, વડોદરા iv. રાઠવા - છોટાઉદેપુર ફક્ત ii, iii અને iv i, ii, iii અને iv આપેલ પૈકી એક પણ નહીં ફક્ત i, iii અને iv ફક્ત ii, iii અને iv i, ii, iii અને iv આપેલ પૈકી એક પણ નહીં ફક્ત i, iii અને iv ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારત ___ ખાતે 13મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ટુ ધ કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઈગ્રેટરી સ્પીસીસ ઓફ વાઈલ્ડ એનીમલ્સ (Conference of Parties of the Convention on the Conservation of Migratory Species of Wild Animals) (CMS COP 13) ની યજમાની કરવાનું છે. ગાંધીનગર ચેન્નાઈ નવી દિલ્હી કચ્છ ગાંધીનગર ચેન્નાઈ નવી દિલ્હી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. રાજ્યની આબોહવાકીય પરિસ્થિતિ ઉષ્ણ કટિબંધીય છે.ii. રાજ્યનો મહત્તમ વિસ્તાર (31%) ઉત્તર ગુજરાત ક્ષેત્રનો શુષ્ક ઝોન છે.iii. દક્ષિણ ગુજરાતનો ભારે વરસાદી ઝોન સૌથી ઓછો વિસ્તાર છે. ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને iii i, ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ગુજરાતના ભૌગોલિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. મકરવૃત્ત ગુજરાતની ઉત્તર સરહદેથી પસાર થતું હોવાથી રાજ્ય અતિશય ગરમ અથવા ઠંડી આબોહવા ધરાવે છે.ii. વન હેઠળ ગુજરાત આશરે 19.66 લાખ હેક્ટર જમીન ધરાવે છે.iii. ગુજરાત ભેજવાળા પાનખર જંગલો ડાંગ તથા સુરત ક્ષેત્રના વ્યારા વિસ્તારમાં જોવા મળે છે. i, ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારતમાં વન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. ભારતમાં ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલોના મુખ્ય વિસ્તારો પશ્ચિમ ઘાટ, શિલોંગનો ઉચ્ચપ્રદેશ, આંદામાન-નિકોબાર દ્વિપસમુહ અને લક્ષદ્વીપ છે.ii. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોના મુખ્ય વૃક્ષો ટીક, સાલ, આંબો અને ચંદન છે.iii. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો ચોમાસુ વન તરીકે પણ ઓળખાય છે.iv. 1988ની રાષ્ટ્રીય વન નીતિ કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા વન ક્ષેત્ર / વૃક્ષ હેઠળ હોવા જોઈએ તેવી દરખાસ્ત કરી હતી. ફક્ત ii, iii અને iv ફક્ત i, ii અને iv ફક્ત i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત ii, iii અને iv ફક્ત i, ii અને iv ફક્ત i, ii અને iii ફક્ત ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP