GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મંગળ ગ્રહ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
i. મંગળનું વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઈડ અને થોડીક પાણીની બાષ્પનું બનેલું છે.
ii. મંગળને બે ચંદ્રો છે.
iii. આ ગ્રહ એ પૃથ્વીથી નજીકના ગ્રહોમાં ચોથા ક્રમે આવે છે.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું જોડું / કયા જોડાં અયોગ્ય રીતે જોડાયેલાં છે ?
i. નાથુલા પાસ : સિક્કીમ અને તિબેટ
ii. પલકકડ ગેપપાસ : કેરળ અને તમિલનાડુ
iii. શિપકીલા પાસ : અરૂણાચલ પ્રદેશ અને ચીન
iv. ઝોજીલા પાસ : કાશ્મીર ખીણ અને લડાખ

ફક્ત i અને ii
ફક્ત i અને iv
i, ii, iii અને iv
ફક્ત iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વિશ્વમાં ભાષા પરિવાર (Language families) ની બાબતે નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
i. ઈન્ડો-યુરોપીયન (Indo-European) ભાષા પરિવાર સૌથી મોટો પરિવાર છે.
ii. નીગર-કોંગો (Niger-Congo) ભાષા પરિવાર બીજા ક્રમનો મોટો પરિવાર છે.
iii. સિનો-તિબેટીયન (Sino-Tibetan) ભાષા પરિવાર ત્રીજા ક્રમનો મોટી પરિવાર છે.

ફક્ત ii અને iii
ફક્ત iii
ફક્ત i
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પૃથ્વીના હવામાનમાં ઋતુકીય પરિવર્તન એ પૃથ્વીના ___ ની અસર છે.

પરિભ્રમણ (Rotation)
ભૂસંચાલન (Diastrophism)
ધોવાણ (Erosion)
પરિક્રમણ (Revolution)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
કોંકણનો દરિયાકાંઠો
સહ્યાદ્રિનો દરિયાકાંઠો
કોરોમાંડલનો દરિયાકાંઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP