GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 મોબાઈલ નંબર પોર્ટેબીલીટીના નવા નિયમો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. TRAI એ સેવા ક્ષેત્રમાં પોર્ટ સુવિધા 3 દિવસ સુધીમાં સૂચિત કરેલ છે.ii. સેવાક્ષેત્રથી પોર્ટ આઉટ થવા માટે 15 દિવસનો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.iii. યુનિક પોર્ટીંગ કોડ (UPC) ની માન્યતા અગાઉ એક પખવાડીયાની હતી તે ઘટાડીને 4 દિવસની કરવામાં આવી છે.iv. તે જમ્મુ અને કાશ્મીર (J & K) તથા આસામ અને ઉત્તરપૂર્વ સિવાયના તમામ સર્કલો (ક્ષેત્રો)માં લાગુ પડશે. ફક્ત i, ii અને iii ફક્ત ii અને iii i, ii, iii અને iv ફક્ત i, iii અને iv ફક્ત i, ii અને iii ફક્ત ii અને iii i, ii, iii અને iv ફક્ત i, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ઈન્દ્રધનુષ 2.0 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. આ મુખ્ય કાર્યક્રમનું લક્ષ્ય બે વર્ષથી નીચેની વયના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને રોગપ્રતિરક્ષા આપવાનું છે.ii. આ રસી, રસીથી અટકાવી શકાય તેવા 8 રોગો જેવા કે ડીપ્થેરીયા (ગળાનો રોગ), ઊંટાટિયુ, ધનુર, પોલિઓમેલિટિસ, ક્ષય રોગ, ઓરી, મેનીન્જાઈટીસ અને હીપેટાઈટીસ-B સામે રક્ષણ આપે છે.iii. IMI ની રસીકરણ ઝુંબેશ જાન્યુઆરીથી માર્ચ 2020 દરમ્યાન ચલાવવામાં આવનાર છે જે 20 રાજ્યોમાં આવેલાં 400 જિલ્લાઓને સંપૂર્ણ રસીકરણથી આવરી લેવાનો લક્ષ્યાંક ધરાવે છે. ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 શ્રીલંકાના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી ગોટાબાયા રાજપક્સા (Gotabaya Rajapaksa) ___ રાજકીય પક્ષના છે. કટુનાયકા રીપબ્લીકન પાર્ટી શ્રીલંકા ડેમોક્રેટીક ફ્રન્ટ આપેલ પૈકી એક પણ નહીં શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટ કટુનાયકા રીપબ્લીકન પાર્ટી શ્રીલંકા ડેમોક્રેટીક ફ્રન્ટ આપેલ પૈકી એક પણ નહીં શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલ ઈન્ડીયા દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડીયા કરપ્શન સર્વે (India Corruption Survey) 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. રાજસ્થાન સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય તરીકેનો ક્રમ ધરાવે છે કે જ્યાં 78% નાગરીકો લાંચ આપે છે.ii. રાજસ્થાન બાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન પર આવે છે.iii. અહેવાલ અનુસાર 2019 માં ભારતમાં ભ્રષ્ટાચારનો દર 10% ઘટ્યો છે.iv. લાંચ આપતા લોકોની ટકાવારી 2018 માં 58% થી ઘટીને 2019 માં 51% થઈ છે. ફક્ત i, ii અને iii ફક્ત i, iii અને iv ફક્ત ii, iii અને iv i, ii, iii અને iv ફક્ત i, ii અને iii ફક્ત i, iii અને iv ફક્ત ii, iii અને iv i, ii, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 તાજેતરમાં ભારતીય સેનાએ નીચેના પૈકી કયા દેશ પાસેથી ન્યુ સિગ સૉર એસોલ્ટ (New Sig Sauer Assault) રાઈફલનો પ્રથમ જથ્થો પ્રાપ્ત કર્યો ? જર્મની રશિયા આપેલ પૈકી એક પણ નહીં ફ્રાન્સ જર્મની રશિયા આપેલ પૈકી એક પણ નહીં ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP