GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બંધારણે “અવશિષ્ટ સત્તા’’ કેન્દ્રમાં નિહિત કરેલી છે, પરંતુ કોઈ બાબત અવશિષ્ટ સત્તાઓમાં આવે છે કે કેમ તે નિર્ણય કરવાની આખરી સત્તા ___ પાસે છે.

સર્વોચ્ચ અદાલત
રાજ્યસભા
સંસદ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના બંધારણનો કયા અનુચ્છેદ વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના હક્કની સુરક્ષા બક્ષે છે ?

અનુચ્છેદ 19
અનુચ્છેદ 29
અનુચ્છેદ 21
અનુચ્છેદ 25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જાહેર હિતની અરજી - પબ્લીક ઈન્ટરેસ્ટ લિટિગેશનનો વિચાર નીચેના પૈકી કયા દેશમાં ઉદ્ભવ્યો હતો ?

કેનેડા
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરીકા
સ્વીડન
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્ય વિધાનસભા દ્વારા ગ્રામ પંચાયતને નીચેના પૈકી કયા કાર્યો સોંપી શકાય છે ?
i. ગામની સામાજીક બાબતોને લગતા નિયમો અને કાનૂન ઘડવા
ii. ગામમાં પાણીના સ્ત્રોતોની જાળવણી માટે બાંધકામ
iii. જાહેર ઉપયોગિતાઓ બાબતે કરવેરા વસુલવા અને એકત્ર કરવા

ફક્ત i અને iii
ફક્ત i અને ii
ફક્ત iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ભારતનું કયું રાજ્ય અનુસૂચિત જનજાતિઓ માટે લોકસભામાં સૌથી વધુ સંખ્યામાં બેઠકોનું આરક્ષણ ધરાવે છે ?

ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
બિહાર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP