GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 એક છોકરા તરફ જોઈ મીનાએ કહ્યું, ‘તે મારા દાદાના એકમાત્ર સંતાનનો પુત્ર છે.’ તો તે છોકરો મીના સાથે કયો સંબંધ ધરાવે છે ? કાકા આપેલ પૈકી કોઈ નહીં ભાઈ પિતરાઈ કાકા આપેલ પૈકી કોઈ નહીં ભાઈ પિતરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 15 જાન્યુઆરી, 1777 ના દિવસે કયો વાર હશે ? સોમવાર શુક્રવાર બુધવાર શનિવાર સોમવાર શુક્રવાર બુધવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 15 નંગ કાગળનું વજન 40 ગ્રામ હોય, તો તે જ કાગળના કેટલા નંગનું વજન 3 કિ.ગ્રા. થશે ? આપેલ પૈકી એક પણ નહીં 1200 1125 925 આપેલ પૈકી એક પણ નહીં 1200 1125 925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 એક નકશાનો સ્કેલ 1:25000000 છે. તે નકશા પર બે શહેરો 4 સેમી અંતરે છે. તેમની વચ્ચે વાસ્તવિક અંતર કેટલું હશે ? આપેલ પૈકી એક પણ નહીં 10000 કિમી 1000 કિમી 100 કિમી આપેલ પૈકી એક પણ નહીં 10000 કિમી 1000 કિમી 100 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ કેટલો થશે ? 11.5 12 11 આપેલ પૈકી એક પણ નહીં 11.5 12 11 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP