GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સ્વશાસનના ખ્યાલને ___ એ "ન્યુ ઈન્ડિયા’’ અને "કોમન વિલ’’ - બે સમાચારપત્રો દ્વારા પ્રચાર કર્યો હતો. ગાંધીજી લોકમાન્ય તીલક ગોપાલક્રિષ્ણ ગોખલે ઍની બેસંટ ગાંધીજી લોકમાન્ય તીલક ગોપાલક્રિષ્ણ ગોખલે ઍની બેસંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 કોચરબમાં ગાંધીજીએ ___ ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો. પ્રેમાભાઈ હેમાભાઈ ચીનુભાઈ બેરોનેટ જીવણલાલ બૅરિસ્ટર રણછોડલાલ છોટાલાલ પ્રેમાભાઈ હેમાભાઈ ચીનુભાઈ બેરોનેટ જીવણલાલ બૅરિસ્ટર રણછોડલાલ છોટાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 બારડોલી સત્યાગ્રહ સંદર્ભે ___ એ એક તપાસ સમિતિ નીમી જેમાં તેઓ પોતે તેના પ્રમુખ થયા અને સરકારના દમન, ગેરરીતિઓ, જપ્તી, હરાજી વગેરેનો હૂબહૂ ચિતાર આપતો અહેવાલ પ્રસિધ્ધ કર્યો જેનાથી લડતનું વાજબીપણું તટસ્થપણે સાબિત થયું. ગાંધીજી સરદાર પટેલ મહાદેવભાઈ કનૈયાલાલ મુન્શી ગાંધીજી સરદાર પટેલ મહાદેવભાઈ કનૈયાલાલ મુન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સૌરાષ્ટ્રની વિધાનસભાની પ્રથમ બેઠક રાજકોટ જ્યુબીલી ગાર્ડનમાંના હૉલમાં મળી જેમાં પ્રથમ પ્રમુખ (સ્પીકર) પદે ___ હતાં. પુષ્પાબેન મહેતા ઉછંગરાય ઢેબર કનૈયાલાલ મુન્શી વલ્લભભાઈ પટેલ પુષ્પાબેન મહેતા ઉછંગરાય ઢેબર કનૈયાલાલ મુન્શી વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP