GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1872 ના "ધ નેટિવ મેરેજ એક્ટ” બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ કાયદાથી 16 વર્ષની નીચેની વયની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી.
ii. બહુપત્ની પ્રથાને ગુનો તરીકે ગણવામાં આવી.
iii. વિધવા પુનર્લગ્નને અને આંતરજ્ઞાતિય લગ્નને માન્ય રાખવામાં આવ્યાં.

i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં ટોડરમલ દ્વારા શરૂ કરવામાં આવેલી રૈયતવારી પ્રથાને બ્રિટિશ શાસનમાં ફરીથી ___ એ સ્થાન આપ્યું અને તેઓએ આ પ્રથા 1792 માં ___ પ્રાંતમાં દાખલ કરી.

લૉર્ડ કેનિંગ, બંગાળ
વિલિયમ વિલ્સન હંટર, બિહાર
લૉર્ડ રિપન, બંગાળ
સર થોમસ મનરો, મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
આદિવાસી આંદોલન બાબતે જોડકાં જોડો.
i. ખાસી વિદ્રોહ
ii. ખૌડ આંદોલન
iii. મુંડા વિદ્રોહ
iv. સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ
a. ઝારખંડ
b. દક્ષિણ બિહાર (છોટા નાગપુર)
c. ઓરિસ્સા
d. બંગાળ

i-c, ii-d, iii-a, iv-b
i-c, ii-d, iii-b, iv-a
i-d, ii-c, iii-a, iv-b
i-d, ii-c, iii-b, iv-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
"ભવાની મંદિર’ નામની પુસ્તિકામાં ___ એ સશસ્ત્ર ક્રાન્તિની યોજના આલેખી હતી.

અરવિંદ ઘોષ
લાલા લાજપતરાય
ચંદ્રશેખર આઝાદ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP