GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ડેલહાઉસીએ નીચેના પૈકી કયા રાજ્યોને ખાલસા કર્યા હતા ?i. સાતારાii. સાંબલપુર iii. નાગપુર ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને iii i, ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડીયા કંપની દ્વારા સૌ પ્રથમ પ્રાયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. પેશાવર, મુંબઈ મુંબઈ, મદ્રાસ કલકત્તા, ડાયમંડ હાર્બર પુના, થાણે પેશાવર, મુંબઈ મુંબઈ, મદ્રાસ કલકત્તા, ડાયમંડ હાર્બર પુના, થાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 1857 ની ક્રાન્તિ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. વડોદરાના મહારાજા ખંડેરાવના સાવકાભાઈ બાપુ ગાયકવાડ, પાટણના મગનલાલ વાણિયા અને વડોદરાના નિહાલચંદ્ર ઝવેરીએ ખંડેરાવને પદભ્રષ્ટ કરી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન નાબુદ કરવાની યોજના ઘડી હતી. ii. મંટોડી (ઈડર રાજ્ય તાબાના)ના ઠાકોર સૂરજમલે વિદ્રોહ કર્યો.iii. ઓખા-દ્વારકાના વિસ્તારમાં જોધા માણેકની આગેવાની હેઠળ વિદ્રોહ થયો. ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને iii i, ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ટી. માધવરાવ નીચેના પૈકી કયા રાજ્યોમાં દિવાન તરીકે સેવાઓ આપી છે ?i. વડોદરાii. ત્રાવણકોરiii. ઈંદોર i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 જોડકાં જોડો.i. ધી ડીપ્રેસ્ડ ક્લાસ મિશનii. સોશ્યલ સર્વિસસ લીગiii. ડેક્કન એજ્યુકેશન સોસાયટીiv. સંબાદ કૌમુદીa. રાજા રામમોહન રાયb. બાલગંગાધર તીલકc. નારાયણ મલ્હાર જોશીd. વિઠ્ઠલ રામજી શિંદે i-d, ii-c, iii-a, iv-b i-c, ii-d, iii-a, iv-b i-c, ii-d, iii-b, iv-a ii-d, ii-c, iii-b, iv-a i-d, ii-c, iii-a, iv-b i-c, ii-d, iii-a, iv-b i-c, ii-d, iii-b, iv-a ii-d, ii-c, iii-b, iv-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP