GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
શ્રવણ બેલગોલાના ગોમટેશ્વર બાહુબલિની પ્રતિમા જેવી બાહુબલિની પ્રતિમા ___ ખાતે પણ આવેલી છે.

કારકલ
ભૂવનેશ્વર
ગુન્ટૂર
તિરુવનંતપુરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
i. રાજસ્થાની ચિત્રકલાનું મૂળ સ્ત્રોત પશ્ચિમ ભારતની લઘુચિત્ર શૈલીમાં રહેલું છે.
ii. રાજસ્થાની ચિત્રકલામાં ભારતીય ભીતચિત્રોની પરંપરા રહેલી છે.
iii. પહાડી ચિત્રકલાના વિકાસમાં મુઘલ ચિત્રકલાનો પણ ફાળો છે.

ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જયપુરના મહારાજ જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો ‘‘સિધ્ધાંત સમ્રાટ" નામનો ગ્રંથ લખાવ્યો હતો.

આયુર્વેદ
જ્યોતિષ
રાજવહીવટ
વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં નીચેના પૈકી કયા જૈન કવિની આત્મવિશ્વાસને પ્રેરતી આ કાવ્ય પંક્તિઓ છે ? “અબ હમ અમર ભયે ન મરેંગે''

આનંદધન
સમયસુંદર
ઋષભદાસ
જયવંતસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP