GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ ‘‘રામાયણમંજરી", "ભારતમંજરી” અને "બૃહત્કથા-મંજરી" રચનાઓ માટે પ્રખ્યાત છે. કલ્હણ શ્રીહર્ષ ક્ષેમેન્દ્ર પદ્મગુપ્ત કલ્હણ શ્રીહર્ષ ક્ષેમેન્દ્ર પદ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ઓરિસ્સાના ___ શૈલીના મંદિરોમાં એક ગૌરવભરી અને આગવી શૈલીનો વિકાસ થયો. દ્રવિડ નાગર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને દ્રવિડ નાગર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 અસોડા અને દેલમાલમાં ___ પ્રકારના મંદિરો જોવા મળે છે. અષ્ટાયતન ત્રિતાયતન પંચાયતન સપ્તાયતન અષ્ટાયતન ત્રિતાયતન પંચાયતન સપ્તાયતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 પદ્મનાભ કૃત ‘‘કાન્હડદે પ્રબંધ’માં ___ નું વર્ણન છે. અલાઉદ્દીન ખલજીના લશ્કરે કરેલી ગુજરાત પરની ચઢાઈ મહાભારતના પ્રસંગો 16મી સદીના રાજવહીવટ કૃષ્ણભક્તિ અલાઉદ્દીન ખલજીના લશ્કરે કરેલી ગુજરાત પરની ચઢાઈ મહાભારતના પ્રસંગો 16મી સદીના રાજવહીવટ કૃષ્ણભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 “પાહન પૂજે હરિ મિલે, તો મૈં પૂજું પહાર, તાતે યહ ચક્કી ભલી, પિસ્યો ખાય સંસાર’’ - કોની પંક્તિઓ છે ? કબીર સુરદાસ સ્વામી રામાનંદ રૈદાસ કબીર સુરદાસ સ્વામી રામાનંદ રૈદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP