GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
બેંકમાં રહેલ નિયત થાપણો એ કોઈ ધિરાણ પ્રોજેક્ટ માટે ઉપાડવાની દરખાસ્ત હોય તો, થાપણ પરના વ્યાજની ખોટ ___ પડતર છે.

સીમાંત
તફાવત
પુનઃસ્થાપના
વૈકલ્પિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જૂની મિલકતની ઘસારાબાદ ચોપડે કિંમત એ ___ નું ઉદાહરણ છે.

પુનઃસ્થાપન પડતર
તફાવત પડતર
ડૂબેલી પડતર
અસામાન્ય પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ પડતરની વિવિધ પધ્ધતિઓ અને તેને ઉપયોગમાં લેવામાં આવતી કંપનીઓ / સંસ્થા છે. આ પરથી સાચું ન હોય તે શોધો.

સંયુક્ત પડતર પધ્ધતિ – પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીઝ
પ્રક્રિયા પડતર પધ્ધતિ – રાસાયણિક ફેક્ટરીઓ
બૅચ પડતર પધ્ધતિ – સામાન્ય એન્જીનીયરીંગ ફેક્ટરીઓ
સેવા પડતર પધ્ધતિ – ગૅસ અને વીજળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ફિફો (FIFO) પધ્ધતિના સંબંધિત નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
(I) ઘટતા ભાવોના સંજોગોમાં આ પધ્ધતિ વધુ સારા પરિણામો આપે છે.
(II) આખર સ્ટોક બજારભાવ રજૂ કરે છે.
(III) ઘટતા ભાવોના સંજોગોમાં, ઓછી માલસામાનની પડતરના કારણે નફામાં વધારાનું વલણ હોય છે.
(IV) ઉપયોગમાં લીધેલ માલસામાનની પડતર ચાલુ બજારભાવનું પ્રતિબિંબ છે.

માત્ર (I) અને (III) સાચાં નથી
માત્ર (III) અને (IV) સાચાં નથી
માત્ર (I) અને (II) સાચાં નથી
માત્ર (IV) સાચું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જાવક કિંમત (Issue Price) = સ્ટોકની કુલ પડતર ÷ કુલ જથ્થો – આ સમીકરણ દ્વારા પડતરની કઈ પધ્ધતિ રજૂ થાય છે ?

ચલિત ભારિત સરેરાશ કિંમત પધ્ધતિ
પ્રમાણ કિંમત પધ્ધતિ
ચલિત સાદી સરેરાશ કિંમત પધ્ધતિ
ભારિત સરેરાશ કિંમત પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP