GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) વાઉચર ગુમ થઈ શકે છે કારણ કે –(I) દસ્તાવેજનું ખોટું અને બેદરકારી ભર્યું ફાઈલીંગ.(II) અજાણતા વૈધાનિક જરૂરિયાત પ્રત્યે બિનજાગૃતિ.(III) વ્યક્તિ દ્વારા હેતુપૂર્વક નાણાની ઉચાપત છુપાવવા. માત્ર (I) અને (II) માત્ર (II) અને (III) આપેલ તમામ માત્ર (I) અને (III) માત્ર (I) અને (II) માત્ર (II) અને (III) આપેલ તમામ માત્ર (I) અને (III) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના વિધાનો વાંચી નક્કી કરો કે કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.(I) આંતરિક ઑડિટ એ સ્વતંત્ર મૂલ્યાંકન પ્રવૃત્તિ છે.(II) આંતરિક તપાસ અને આંતરિક ઑડિટ બંને એક જ છે. (III) આંતરિક ઑડિટરની છેતરપીંડી અટકાવવામાં મોટી ભૂમિકા છે.(IV) ઑડિટ સમિતિ એ કંપની માટે વૈભવ છે. માત્ર (II) અને (III) માત્ર (I) અને (II) માત્ર (I) અને (III) માત્ર (III) અને (IV) માત્ર (II) અને (III) માત્ર (I) અને (II) માત્ર (I) અને (III) માત્ર (III) અને (IV) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ઑડિટ પધ્ધતિમાં, તપાસ યાદી (ચેકલિસ્ટ)માં સમાવિષ્ટ સૂચનાઓ ___ એ અનુસરવાની હોય છે. ઑડિટ સહાયકો બાહ્ય ઑડિટર આંતરિક ઑડિટર સંસ્થાના કર્મચારીઓ ઑડિટ સહાયકો બાહ્ય ઑડિટર આંતરિક ઑડિટર સંસ્થાના કર્મચારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કંપનીના પ્રથમ ઑડિટરની નિમણૂક બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા ___ માં કરવામાં આવે છે. 60 દિવસ 30 દિવસ 45 દિવસ 15 દિવસ 60 દિવસ 30 દિવસ 45 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ઑડિટર જ્યારે નાણાકીય પત્રકનું ઑડિટ કરવાનું આયોજન કરે ત્યારે ___ નું પાલન જરૂરી છે. પડતર ઑડિટના ધોરણો આપેલ પૈકી એક પણ નહીં સેક્રેટેરીયલ ધોરણો ઑડિટીંગના ધોરણો પડતર ઑડિટના ધોરણો આપેલ પૈકી એક પણ નહીં સેક્રેટેરીયલ ધોરણો ઑડિટીંગના ધોરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP