GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કંપની ધારા 2013, ની પેટાકલમ (1) મુજબ કોઈપણ કંપની પોતાના નફા કે અનામતોને પૂર્ણ ભરપાઈ બોનસ શૅર બહાર પાડવા માટે મૂડીકૃત કરી શકે નહી, સિવાય કે – બોર્ડની ભલામણોને આધારે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી સત્તા આપેલ હોય. આર્ટિકલ્સ દ્વારા સત્તા આપેલ હોય. આપેલ તમામ નિયત થાપણ કે સલામત દેવાની ચૂકવણી કે જેમાં વ્યાજ કે મુદ્દલ ચૂકવવામાં ચૂક ન થયેલ હોય તો. બોર્ડની ભલામણોને આધારે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી સત્તા આપેલ હોય. આર્ટિકલ્સ દ્વારા સત્તા આપેલ હોય. આપેલ તમામ નિયત થાપણ કે સલામત દેવાની ચૂકવણી કે જેમાં વ્યાજ કે મુદ્દલ ચૂકવવામાં ચૂક ન થયેલ હોય તો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કંપનીના આર્ટિકલ્સ દ્વારા અધિકાર હોય તો જ, કંપની શૅરહોલ્ડરના શૅર જપ્ત કરી શકે છે જ્યારે –(I) શૅરહોલ્ડરે હપ્તાના નાણાં ભર્યા ન હોય.(II) નિર્ધારીત કરેલ દિવસે, શૅરહોલ્ડરે કોઇપણ હપ્તો ભરેલ ન હોય અને શૅરહોલ્ડરને ધ્યાન પર લાવવામાં આવ્યા પછી પણ ભરેલ ન હોય. માત્ર (II) સાચું છે. (I) અને (II) બંનેમાંથી એકપણ નહીં બંને (I) અને (II) સાચાં છે. માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. (I) અને (II) બંનેમાંથી એકપણ નહીં બંને (I) અને (II) સાચાં છે. માત્ર (I) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) તાજેતરના 'સેબી' (SEBI) ની માર્ગદર્શિકા મુજબ, શૅર અને ડિબેન્ચરનું બાંહેધરી કમિશન એ – ફરજિયાત છે. સંજોગો આધારિત ફરજિયાત કંપનીના પોતાના કર્મચારીઓ માટે ફરજિયાત નથી. ફરજિયાત નથી. ફરજિયાત છે. સંજોગો આધારિત ફરજિયાત કંપનીના પોતાના કર્મચારીઓ માટે ફરજિયાત નથી. ફરજિયાત નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?(I) કંપનીધારો 2013 ની કલમ 2 (43) મુજબ, “મુક્ત અનામતો” એટલે કંપનીના તાજેતરના ઑડિટ થયેલ પાકા સરવૈયામાં ડિવિડન્ડની વહેંચણી માટે ઉપલબ્ધ અનામતો. (II) કંપની પોતાના શૅર કોઈપણ વ્યક્તિ પાસેથી શૅરબજારમાં નોંધાયેલ કે નહી નોંધાયેલ વાટાઘાટોના સોદા દ્વારા બાયબેક કરી શકે નહીં. માત્ર (II) સાચું છે. (I) અને (II) બંને સાચાં છે. (I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. (I) અને (II) બંને સાચાં છે. (I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી માત્ર (I) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો ખોટું | ખોટાં છે ?(I) ફાઈનાન્સ કંપનીના સંદર્ભમાં વ્યાજની આવક એ કામગીરીમાંથી મેળવેલ આવક તરીકે દર્શાવવામાં આવે છે.(II) “અનામત અને વધારો’’ની કુલ રકમ એ વધારો / ખોટની નકારાત્મક સિલકના મેળ બાદ દર્શાવવામાં આવે છે. માત્ર (I) ખોટું છે. (I) અને (II) બંનેમાંથી એકપણ ખોટાં નથી. (I) અને (II) બંને ખોટાં છે. માત્ર (II) ખોટું છે. માત્ર (I) ખોટું છે. (I) અને (II) બંનેમાંથી એકપણ ખોટાં નથી. (I) અને (II) બંને ખોટાં છે. માત્ર (II) ખોટું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP