GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયો ઑડિટનો મૂળભૂત સિધ્ધાંત નથી ? પૂર્ણતા વિશ્વાસપાત્રતા ગુપ્તતા નફાકારકતા પૂર્ણતા વિશ્વાસપાત્રતા ગુપ્તતા નફાકારકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયો / ક્યાં ઑડિટનો ફાયદો / ફાયદાઓ છે ? (I) તે એન્ટરપ્રાઈઝના હિસ્સેદારોના હિતનું રક્ષણ કરે છે.(II) તે કર્મચારીઓની નૈતિક તપાસ છે કે જે ઉચાપત કરતા રોકે છે.(III) તે કર્મચારીઓમાં આતંક ઉત્પન્ન કરવાનું સાધન છે. માત્ર (II) માત્ર (I) અને (II) માત્ર (I) માત્ર (III) માત્ર (II) માત્ર (I) અને (II) માત્ર (I) માત્ર (III) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) “ઑડિટરને પ્રાપ્ય ઑડિટ પુરાવા એ વિશ્વાસથી સમજાવવા છે નહીં કે નિર્ણાયકતા સાબિત કરવા.’’ નીચેના પૈકી કયું વિધાન શ્રેષ્ઠતાથી સમજાવે છે ? ઑડિટની મર્યાદા છે. ઑડિટનો ભાગ છે. ઉપર પૈકી એકપણ નહીં. ઑડિટનો ફાયદો છે. ઑડિટની મર્યાદા છે. ઑડિટનો ભાગ છે. ઉપર પૈકી એકપણ નહીં. ઑડિટનો ફાયદો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) CAATsનું પૂર્ણ નામ ___ છે. Computer Assisted Audit Techniques Cornwall Air Ambulance Trust Children Air Ambulance Trust Centre for Alternatives to Animal Testing Computer Assisted Audit Techniques Cornwall Air Ambulance Trust Children Air Ambulance Trust Centre for Alternatives to Animal Testing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કાયમી ઑડિટ ફાઈલમાં સમાવિષ્ટ છે : વ્યવહારો અને બાકીઓનું વિશ્લેષણ મહત્વના ગુણોત્તરો અને વલણોનું વિશ્લેષણ સંચાલકીય કાગળોની નકલો ઑડિટ કાર્યક્રમ વ્યવહારો અને બાકીઓનું વિશ્લેષણ મહત્વના ગુણોત્તરો અને વલણોનું વિશ્લેષણ સંચાલકીય કાગળોની નકલો ઑડિટ કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP