GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નાણાકીય પત્રકોમાં રહેલ નાણાકીય માહિતીની નાણાકીય અભિવ્યક્તિમાં ફેરફારને ___ કહેવાય. વિદેશી પ્રવાહન વિદેશી ફૂગાવો વિદેશી ચલણ રૂપાંતરણ વિદેશી વ્યવહારો વિદેશી પ્રવાહન વિદેશી ફૂગાવો વિદેશી ચલણ રૂપાંતરણ વિદેશી વ્યવહારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) "ભારતીય નાણાવ્યવસ્થા મુખ્ય સામાજિક ઉદ્દેશો સંતોષકારક મેળવવામાં નિષ્ફળ રહી છે કારણ સરકારને મોટા પ્રમાણમાં અયોગ્ય રીતે / અનુચિત બેંકીગ ક્રેડિટ છે.’’ નીચેના પૈકી કઈ સમિતિનું આ અવલોકન છે ? નરસિંહમ સમિતિ રંગરાજન સમિતિ વિમલ જાલન સમિતિ સુખમોય ચક્રવર્તી સમિતિ નરસિંહમ સમિતિ રંગરાજન સમિતિ વિમલ જાલન સમિતિ સુખમોય ચક્રવર્તી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) "ઑડિટિંગ એ હિસાબી ચોપડા અને ધંધાની કે સંસ્થાની નોંધોની પધ્ધતિસરની તપાસ છે કે નોંધો શોધી ખાતરી કરી અથવા તપાસ કરી, નાણાકીય કામગીરીની હકિકતો અને પરિણામોનો અહેવાલ આપે છે." ઑડિટિંગને કોણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ છે ? એમ. એલ. શાંડિલ્ય ટેલર અને પેરી પ્રો. મોન્ટેગોમરીલે એફ. આર. એમ. ડી પૉઅલા એમ. એલ. શાંડિલ્ય ટેલર અને પેરી પ્રો. મોન્ટેગોમરીલે એફ. આર. એમ. ડી પૉઅલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું / કયા ઑડિટિંગની વિશેષતા / વિશેષતાઓ છે ?(I) આ વિશ્લેષણાત્મક નથી, પરંતુ જટિલ અને તપાસનીય છે.(II) ઑડિટમાં નાણાકીય માહિતીનો સમાવેશ થાય છે, પરંતુ બિનનાણાકીય માહિતિનો સમાવેશ થતો નથી.(III) તેમાં ખરાઈપાત્ર પુરાવાની સુસંગતતા, વિશ્વસનીયતા અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. (IV) ઑડિટર સક્ષમ અને સ્વતંત્ર હોવો જોઈએ. (I) અને (II) (III) અને (IV) (II) અને (III) (I) અને (IV) (I) અને (II) (III) અને (IV) (II) અને (III) (I) અને (IV) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કંપનીધારો 2013 ની કલમ ___ મુજબ કંપની ઑડિટરે જણાવવું પડે છે કે એના અભિપ્રાય મુજબ નાણાકીય પત્રકોની રજૂઆત ‘સાચી અને વાજબી' છે જે નાણાંકીય વર્ષના અંતે કંપની બાબતો અને નફા કે નુકસાન પર આધારિત છે. 141 142 140 143 141 142 140 143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP